Top Stories
khissu

આજનાં (30 તારીખ, શનિવાર નાં) બજાર ભાવો: જાણો તમારાં પાક નો ઊંચો અને નીચો ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો, 

આજ તારીખ ૩૦/૦૧/૨૦૨૧ ને શનિવાર ના રાજકોટ, ગોંડલ, જૂનાગઢ અને મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૮૩

મગફળી જાડી :- નીચો ભાવ ૯૫૪ થી ઊંચો ભાવ ૧૧૬૦

મગફળી જીણી :- નીચો ભાવ ૯૩૦ થી ઊંચો ભાવ ૧૧૭૦ 

બાજરી :- નીચો ભાવ ૧૫૦ થી ઊંચો ભાવ ૩૦૦ 

અડદ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૬૧૦

મગ :- નીચો ભાવ ૧૩૧૦ થી ઊંચો ભાવ ૧૭૧૦

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૦ થી ઊંચો ભાવ ૩૮૫  

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૫ થી ઊંચો ભાવ ૪૨૬

મઠ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૪૦૦

એરંડા :- નીચો ભાવ ૮૧૫ થી ઊંચો ભાવ ૮૫૪ 

સોયાબીન :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૭૮ 

કાળા તલ :- નીચો ભાવ ૨૦૨૫ થી ઊંચો ભાવ ૨૭૪૬ 

લસણ :- નીચો ભાવ ૮૪૦ થી ઊંચો ભાવ ૧૨૨૫ 

ચોળી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૪૫૦

તુવેર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૫

કળથી :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૭૦૦ 

જુવાર સફેદ :- નીચો ભાવ ૪૮૦ થી ઊંચો ભાવ ૬૩૦ 

જુવાર પીળી :- નીચો ભાવ ૨૫૦ થી ઊંચો ભાવ ૩૨૫ 

વાલ પાપડી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  

વાલ દેશી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૦૨૦ 

ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦ 

ચણા :- નીચો ભાવ ૭૨૧ થી ઉંચો ભાવ ૯૧૧

જીરું :- નીચો ભાવ ૨૨૨૨ થી ઊંચો ભાવ ૨૪૪૫

વરિયાળી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૫ 

મેથી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૦૯૩   

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૭૩૦  

ચણા પીળા :- નીચો ભાવ થી ઊંચો ભાવ  

સીંગ દાણા :- નીચો ભાવ ૧૪૫૦ થી ઊંચો ભાવ ૧૫૦૦  

મકાઈ :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૩૦૦

સીંગ ફાડા :- નીચો ભાવ થી ઊંચો ભાવ  

તલી :- નીચો ભાવ ૧૫૪૫ થી ઊંચો ભાવ ૧૮૨૫

સુવા :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૭૭૫

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૫ 

અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૬૪૦  

ઘઉં :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૩૫૯ 

મગ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦  

ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૫  

તુવેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૪૮ 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૩૬૪   

જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૪૨૦

તલ :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૮૧૦    

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૧૭ 

મગફળી જાડી :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૭  

મગફળી જીણી :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૧૦૮૦  

સોયાબીન :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૮૫૦      

બાજરી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૨૪૫     

એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૪૬

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૧૮૬

જીરું :- નીચો ભાવ ૨૦૨૬ થી ઊંચો ભાવ ૨૫૦૧  

ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૭૬   

વાલ :- નીચો ભાવ ૪૦૧ થી ઉંચો ભાવ ૯૫૧  

મગ :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૬૮૧ 

બાજરો :- નીચો ભાવ ૨૩૧ થી ઉંચો ભાવ ૨૬૧

અડદ :- નીચો ભાવ ૬૦૧ થી ઊંચો ભાવ ૧૫૯૧  

તુવેર :- નીચો ભાવ ૭૩૧ થી ઊંચો ભાવ ૧૨૦૧

મકાઈ :- નીચો ભાવ ૨૧૧ થી ઉંચો ભાવ ૨૫૦

તલી :- નીચો ભાવ ૧૩૮૧ થી ઉંચો ભાવ ૧૮૩૧     

લાલ તલ :- નીચો ભાવ ૧૯૬૧ થી ઊંચો ભાવ ૧૯૬૧

ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૨૬

જુવાર :- નીચો ભાવ ૨૪૧ થી ઉંચો ભાવ ૬૪૧ 

લસણ :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૧૧૯૧ 

એરંડા :- નીચો ભાવ ૭૭૧ થી ઊંચો ભાવ ૮૫૧  

મેથી :- નીચો ભાવ ૮૬૧ થી ઉંચો ભાવ ૧૦૮૧

કાંગ :- નીચો ભાવ ૬૭૧ થી ઉંચો ભાવ ૬૭૧

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૨૧ થી ઉંચો ભાવ ૨૧૧ 

મગફળી જીણી :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૨૦૧  

મગફળી જાડી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૬ 

ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૫૫૧  

સોયાબીન :- નીચો ભાવ ૮૬૬ ઊંચો ભાવ ૮૬૬

મરચા સૂકા :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૩૩૦૧ 

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૨૩ થી ઊંચો ભાવ ૧૧૬૫ 

નાળિયેર :- નીચો ભાવ ૩૯૦ થી ઊંચો ભાવ ૧૯૩૦

ઘઉં :- નીચો ભાવ ૩૨૧ થી ઊંચો ભાવ ૩૬૮  

મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૧૧૫

મગફળી મગડી :- નીચો ભાવ ૧૧૪૦ થી ઊંચો ભાવ ૧૨૮૬    

મગફળી જાડી :- નીચો ભાવ ૯૮૩ થી ઊંચો ભાવ ૧૨૪૭

જુવાર :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૫૨૭   

બાજરી :- નીચો ભાવ ૨૭૫ થી ઊંચો ભાવ ૩૨૯

સોયાબીન :- નીચો ભાવ ૮૫૨ થી ઉંચો ભાવ ૮૫૨

મઠ :- નીચો ભાવ ૧૧૮૫ થી ઉંચો ભાવ ૧૩૦૧

અડદ :- નીચો ભાવ ૯૩૧ થી ઊંચો ભાવ ૧૧૨૧ 

મગ દેશી :- નીચો ભાવ ૧૩૭૨ થી ઊંચો ભાવ ૧૮૧૦ 

ચણા :- નીચો ભાવ ૮૯૧ થી ઊંચો ભાવ ૮૯૧  

તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૮ થી ઊંચો ભાવ ૧૯૮૨      

તુવેર :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૧૧૦૭  

લાલ ડુંગળી :- નીચો ભાવ ૨૦૨ ઊંચો ભાવ ૫૧૭

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૭૫ થી ઊંચો ભાવ ૪૭૦

- દરરોજ નાં બજાર ભાવો જાણવાં માટે Khissu ની Aplication ડાઉન લોડ કરી લો.