khissu

આજનાં (તા. 05/07/2021,સોમવારના) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજ તારીખ 05/07/2021 ને સોમવારના મોરબી, અમરેલી, રાજકોટ, મહુવા, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: માત્ર 10 મહિનામાં સોનાનો ભાવ 11,320 રૂપિયા નીચે ગબડયો, જોઈ લ્યો 10 મહિનામાં કેટલો તફાવત ?

મોરબી માર્કેટ યાર્ડ :  મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબી નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2199 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2420 સુધીના બોલાયાં હતાં.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મેથી 

1125

1240

ઘઉં

314

370

મગફળી ઝીણી 

940

1080

એરંડો 

820

992

તલ 

1150

1624

કાળા તલ 

1100

2199

અડદ 

902

1260

ચણા 

751

887

જીરું 

2030

2420

મગ 

1020

1140

 

અમરેલી માર્કેટ યાર્ડ. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2405 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2386 સુધીના બોલાયાં હતાં.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

318

353

મગફળી જાડી 

930

1247

ચણા 

700

922

એરંડો 

752

968

તલ 

1175

1675

કાળા તલ 

1200

2405

મગ 

711

1213

ધાણા 

890 

1278

કપાસ 

740

1558

જીરું 

1730

2386 

 

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 233 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2500 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1210

1602

ઘઉં લોકવન

344

368

ઘઉં ટુકડા 

347

400 

જુવાર સફેદ 

461

621

બાજરી 

240

311

તુવેર 

960

1180

ચણા પીળા 

871

902

અડદ 

925

1325

મગ 

950

1241

વાલ દેશી 

550

1135

ચોળી 

761

1385

કળથી 

550

621

મગફળી જાડી 

1010

1251

અજમો 

1550

2250

કાળા તલ 

1332

2331

લસણ 

675

1024

જીરું 

2310

2500

રજકાનું બી 

3000

5500

ગુવારનું બી 

705

720 

 

ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માં લાલ તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1701 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2571 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2376 સુધીના બોલાયા હતા.

ખાસ નોંધ: (૧) લસણ ની આવક આજ રોજ રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. લસણ ની આવક પાસ વગર કરવામાં આવશે

આ પણ વાંચો: પેટ્રોલ ડિઝલમાં ભારે વધારો, જાણો તમારા જિલ્લામાં કેટલો ભાવ ?

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

312

416

ઘઉં ટુકડા 

330

432

કપાસ 

1001

1556

મગફળી ઝીણી 

860

1246

મગફળી જાડી 

850

1321

એરંડા 

916

1021

તલ કાળા 

1251

2376

જીરું 

2126

2571

તલી

1151

1621

ઇસબગુલ 

1576

1971

ધાણા 

900

1271

લાલ તલ

1651

1701

ડુંગળી લાલ 

101

371

સફેદ  ડુંગળી 

31

256

મગ 

676

1321

ચણા 

700

911

સોયાબીન 

1251

1421

 

મહુવા માર્કેટ યાર્ડ:

આ પણ વાંચો:  (03/07/2021, શનિવારના) બજાર ભાવો: ભાવો જાણી વેચાણ કરો, 100% ફાયદો

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

983

 

1220

 

બાજરી 

250

400

 

ચણા 

626

909

 

લાલ ડુંગળી 

166

383

 

સફેદ ડુંગળી 

50

280

 

નાળીયેર 

254

1860

 

 

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

925

1000

ઘઉં 

329

353

મગફળી જાડી 

1000

1230

કાળા તલ 

1700

2245

મેથી 

1000

1285

મગફળી ઝીણી 

900

1150

અજમો 

2100

3000

ધાણા 

960

1165

મગ 

1000

1500

જીરું 

1800

2480