khissu

આજના (03/07/2021, શનિવારના) બજાર ભાવો: ભાવો જાણી વેચાણ કરો, 100% ફાયદો

આજ તારીખ 03/07/2021 ને શનિવારના રાજકોટ, મહુવા, અમરેલી, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

આ પણ વાંચો: કામની વાત / ખેડૂતો માટે ઉપયોગી 5 બેસ્ટ એપ્લિકેશન, જાણો માહિતી વિગતવાર...

અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2300 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2492 સુધીના બોલાયાં હતાં.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

291

349

મગફળી જાડી 

800

1222

ચણા 

635

933

એરંડો 

720

979

તલ 

1130

1730

કાળા તલ 

1205

2300

મગ 

745

1173

ધાણા 

800

1299

કપાસ 

845

1554

જીરું 

1700

2492

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

997

ઘઉં 

330

354

મગફળી જાડી 

950

1195

કાળા તલ 

1800

2340

મેથી 

1100

1250

મગફળી ઝીણી 

900

1100

અજમો 

2100

3000

ધાણા 

915

1180

મગ 

1000

1195

જીરું 

1800

2450

 

રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5149 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2411 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2520 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1300

1580

ઘઉં લોકવન

338

370

ઘઉં ટુકડા 

340

436

જુવાર સફેદ 

451

605

બાજરી 

240

280

તુવેર 

950

1167

ચણા પીળા 

881

919

અડદ 

1000

1317

મગ 

1000

1291

વાલ દેશી 

700

925

ચોળી 

741

1235

કળથી 

565

641

મગફળી જાડી 

990

1221

અજમો 

950

1905

કાળા તલ 

1332

2411

લસણ 

675

1000

જીરું 

675

2520

રજકાનું બી 

3200

5149

ગુવારનું બી 

720

760

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1035

1157

જુવાર 

240

512

તલ સફેદ 

1338

1621

તલ કાળા 

1200

2309

લાલ ડુંગળી 

121

381

સફેદ ડુંગળી 

70

310

નાળીયેર 

395

1920

 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં કાળા તલ, સુકા મરચા, જીરૂં  ભાવો સારા જોવા મળ્યાં હતાં. ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2201 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2511 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2426 સુધીના બોલાયા હતા.

ખાસ નોંધ: (૧) ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક તેમજ મગ ની આવક તારીખ ૫-૭-૨૧  ને સોમવારના રોજ સવારના ૫ થી ૮ ત્રણ કલાક ચાલુ રહેશે.

(૨) ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની આવક તેમજ સફેદ ડુંગળીની આવક તેમજ ચણા ની આવક આવતીકાલ તા. ૪-૭-૨૦૨૧ ને રવિવારના રોજ રાત્રિના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: સોનામાં મોટો ઘટાડો, 11,340 રૂપિયાનો જોરદાર ઘટાડો

(3) ધાણાની આવક તેમજ સફેદ તલ ની આવક આવતી કાલ તા. ૪-૭-૨૦૨૧ ને રવિવારના રોજ બપોરના ૨ થી ૫ ત્રણ કલાક શરૂ કરવામાં આવશે.

(4) કપાસની આવક તેમજ કપાસ ની હરરાજી તારીખ ૫-૭-૨૦૨૧ ને સોમવાર ના રોજ એક દિવસ ચાલુ રહેશે ત્યારબાદ કપાસની આવક તેમજ કપાસની હરરાજી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કપાસની આવક તેમજ કપાસ ની હરરાજી સદંતર બંધ રહેશે.

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

316

441

ઘઉં ટુકડા 

328

444

કપાસ 

1001

1551

મગફળી ઝીણી 

850

1221

મગફળી જાડી 

820

1256

એરંડા 

841

1011

તલ કાળા 

1476

2426

જીરું 

2101

2511

તલી

1151

1621 

ઇસબગુલ 

1550

1921

ધાણા 

900

1201

મરચા સુકા 

1000

2201

ડુંગળી લાલ 

111

381

સફેદ  ડુંગળી 

31

241

મગ 

700

1251

ચણા 

700

931

અડદ 

571

1231

સોયાબીન 

1000

1581

મેથી 

226

1241