khissu

આજના (તા. ૧૬/૦૬/૨૦૨૧, બુધવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો બજાર ભાવ, ભાવ જાણી વેચાણ કરો

આજ તારીખ 16/06/2021 ને બુધવારના જામનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું. હાલ કોરોના મહામારીને લીધે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડો શરૂ નથી, તેથી હાલ જે માર્કેટ યાર્ડો શરૂ છે તેના ભાવ આપવામાં આવશે. જે માર્કેટ યાર્ડો શરૂ છે ત્યાં પણ બધા પાકોની હરરાજી શરૂ નથી, તેથી જે પાકોની હરરાજી શરૂ છે તે જ પાકોના બજાર ભાવ આપવામાં આવશે.

આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતના સમાચાર: મોદી સરકારે DAP ખાતરની સબસિડીમાં રૂ. ૭૦૦ નો વધારો

આજના બજાર ભાવ તમે Khissu Application માં જોઈ રહ્યાં છો તો Khissu Application નું નવું વર્જન Play Store માંથી અપડેટ કરી લો. જેથી તમે સરળતાથી બજાર ભાવ કોષ્ટકમાં નીહાળી શકો. અત્યારે જ અપડેટ કરવા અહીં ક્લીક કરો.

રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માં આવેલ બેડી માર્કેટ યાર્ડ ગુજરાતમાં અલગ અલગ પાકો ની લે વેંચ માટે પ્રખ્યાત છે. રાજકોટ  માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રાજકોટ નાં બજાર ભાવમાં રજકાનું બી, કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5100 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2100 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2538 સુધીના બોલાયાં હતા. તે સિવાય યાર્ડમાં કપાસ ના ભાવ પણ સારા રહ્યા હતા. કપાસનો સૌથી ઉંચો ભાવ મણે 1530 રૂપિયા સુધીનો બોલાયો હતો. 

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1340

1530

મગફળી જાડી 

1045

1240

મગફળી ઝીણી 

950

1160

ધાણા 

1014

1230

તલ

1371

1575

કાળા તલ

1700

2100

રજકાનું બી 

2900

5100

લસણ 

850

1200

જીરું 

2100

2538

મગ

1020

1330

બાજરી

240

315

મકાઈ

270

325

અડદ

1050

1330

તલી

1371

1575

એરંડા

900

1000

અજમો

950

1875

સોયાબીન

1225

1380

રાય

1000

1203

ઈસબગુલ

1550

2060

રાયડો

1116

1224

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1750 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2370 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

300

341

કાળા તલ 

1000

1750

એરંડો

800

968

અડદ 

1000

1344

તલ

1300

1555

મગફળી જાડી 

780

1282

ચણા 

800

910

ધાણા

1050

1181

જીરું 

2000

2370

મગ 

970

1243

 

મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટ યાર્ડ સૌથી વધારે ડુંગળી (લાલ અને સફેદ), નાળીયેર, મગફળી અને કપાસની આવક\વેચાણ માટે પ્રખ્યાત છે. આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 11022 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 47560 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 381 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 271 રહ્યો હતો. મહુવામાં જીરુંના બજાર ભાવની વાત કરીએ તો જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે 2280 સુધીના બોલાયા હતા. 

આ પણ વાંચો: (14/06/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ

ખાસ નોંધ: (૧) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે મગફળી લાવતા ખેડૂતભાઈઓ ત્યા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, મગફળીનો ભરાવો થઈ ગયેલ હોવાથી તા. ૧૭/૬/૨૧ ગુરૂવાર સવારનાં ૧૧/૦૦ કલાકથી મગફળીની આવકને પ્રવેશ આપવા દેવામાં આવશે નહી. નવી જાહેરાત કરવામાં ન આવે ત્યા સુધી મગફળી ન લાવવા ખેડુતભાઈઓને જાણ કરવામાં આવે છે. જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

(૨) મહુવા માર્કેટ યાર્ડમાં માલ વેચાણ માટે લાવતા ખેડુતભાઈઓને ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે આ વરસે હવામાન વિભાગ તરફથી વરસાદી વાતાવરણ રહેવાની  આગાહીઓ છે. તેથી નિયામકશ્રી, ખેત બજાર અને ગ્રા.અર્થતંત્ર, ગાંધીનગર તરફથી મળેલ સુચનાનુસાર માર્કેટ યાર્ડમાં માલ વેચાણ માટે આવતા ખેડુતભાઈઓને જણાવવાનું કે, જે દિવસે જે જણસી લાવવાનો વારો હોય તે મુજબ જ પ્રવેશ મળશે તેથી પોતાના કમીશન એજન્ટને પુછીને જ માલ લાવવો તેમજ માલ પલળે નહીં તેની સાવચેતી માટે ફરજીયાત તાલપત્રી કે પ્લાસ્ટીક લાવવાનું રહેશે. અને માલ ઢાંકીને રાખવાનો રહેશે. ઉપરોકત સુચનાની ખેડુતભાઈઓ ત્યા કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ અને તકેદારી લેવી.

 મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

80

381

સફેદ ડુંગળી 

50

271

મગફળી 

980

1258

ઘઉં

200

471

અડદ

825

1378

મગ

928

1258

નાળીયેર

392

1762

ચણા

718

951

તુવેર

825

1150

જીરું

2021

2280

રાય

851

1011

મેથી

1001

1198

 

જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ અજમાના પાકને લીધે ખુબ જ પ્રખ્યાત છે. જામનગરમાં અધ્યતન મશીનરી દ્વારા પ્રોસેસીંગ કરેલા અજમાની ગલ્ફના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ કારણે ભારતમાં અજમાની નિકાસમાં જામનગર ટોચના ક્રમે આવે છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આવતો અજમો લીલોછમ અને તીખાશવાળો હોવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે. આ અજમો ઉચ્ચ ગુણવતાવાળો હોવાથી નિકાસમાં મહારાષ્ટ્રના કરનુલ અને મધ્યપ્રદેશના નંદુરબાર બાદ ગુજરાતનું જામનગર ત્રીજા ક્રમે આવે છે. જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામનગર નાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામનગરમાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3011 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2510  સુધીના બોલાયાં હતાં.

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો  ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

908

984

લસણ 

850

935

મગફળી જાડી 

900

1157

ચણા

850

1554

ધાણા 

950

1165

ઘઉં

330

346

મગફળી જીણી

950

1176

અજમો 

1800

3011

કપાસ

900

1380

જીરું 

1800

2510

 

ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માર્કેટ યાર્ડ મરચાં માટે ખાસ વખણાઈ છે. ગુજરતમાં મરી મસાલાનાં વેચાણ માટે ઉંઝા માર્કેટ યાર્ડ પછી ગોંડલ માર્કેટનો સમાવેશ થાય છે. ગોંડલમાં જીરૂ, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા પાકનું મોટા પ્રમાણમાં લે-વેચ થાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં સોયાબીન, જીરૂં અને ઈસબગુલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ગોંડલ માં સોયાબીનનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1591 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2531 સુધીના બોલાયાં હતાં. તેમજ ઈસબગુલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2071 સુધી બોલાયા હતા. 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1516

મગફળી ઝીણી 

825

1206

મગફળી જાડી 

780

1266

સુકા મરચા

601

2101

ચણા

600

916

લસણ

501

1241

મગ 

776

1331

ધાણી 

1000

1416

ધાણા 

900

1281

જીરું 

2101

2531

એરંડા

801

986

લાલ ડુંગળી

101

361

સોયાબીન

1281

1591

ઈસબગુલ

1500

2071

 

દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.