આજ તારીખ 14/06/2021 ને સોમવારના જામનગર, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો : આજના (તા. 12/06/2021, શનિવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો બજાર ભાવ, ભાવ જાણી વેચાણ કરો
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1350 | 1530 |
મગફળી જાડી | 1050 | 1265 |
મગફળી ઝીણી | 1031 | 1170 |
ધાણા | 1000 | 1218 |
તલ | 1375 | 1590 |
કાળા તલ | 1800 | 2390 |
રજકાનું બી | 3000 | 5300 |
લસણ | 650 | 1250 |
જીરું | 2160 | 2338 |
મગ | 970 | 1300 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 310 | 363 |
કાળા તલ | 1500 | 2360 |
એરંડો | 800 | 970 |
અડદ | 1000 | 1358 |
તલ | 1000 | 1591 |
મગફળી જાડી | 800 | 1324 |
ચણા | 800 | 960 |
ધાણા | 1050 | 1260 |
જીરું | 2000 | 2402 |
મગ | 800 | 1440 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 800 | 970 |
તલ | 1430 | 1541 |
કાળા તલ | 1650 | 2110 |
લસણ | 320 | 1200 |
ધાણા | 975 | 1330 |
મગફળી ઝીણી | 900 | 1180 |
મગફળી જાડી | 950 | 1200 |
અજમો | 1700 | 3020 |
કપાસ | 1000 | 1475 |
જીરું | 1900 | 2505 |
ગોંડલ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1011 | 1546 |
મગફળી ઝીણી | 820 | 1171 |
મગફળી જાડી | 800 | 1251 |
સુકા મરચા | 501 | 2101 |
ઘઉં | 314 | 456 |
લસણ | 501 | 1171 |
મગ | 876 | 1341 |
ધાણી | 1000 | 1340 |
ધાણા | 1000 | 1471 |
જીરું | 2111 | 2551 |
ઇસબગુલ | 1526 | 2090 |