Top Stories
khissu

આજનો કપાસનો ઊંચો ભાવ રૂ.1252, જાણો ગુજરાતની 51 માર્કેટીંગ યાર્ડનાં ભાવો એક સાથે

નમસ્કાર ખેડૂત મિત્રો...

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. 1050 થી 1150 સુધી મળી રહ્યાં છે. 

આજે ગુજરાતનાં પાટણ, વિજાપુર, વિસનગર, માણસા, હિંમતનગર, સિધ્ધપુર, કાલાવાડ અને લાલપુર માં 1200+ ભાવ રહ્યાં છે. જેમાંની લાલપુર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ 1252 રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૦૯/૦૧/૨૦૨૧, શનિવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં. 
જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૩૦  થી ઊંચો ભાવ  ૧૧૩૯ 
બાબરા :- નીચો ભાવ  ૧૦૨૦  થી ઊંચો ભાવ ૧૧૭૦ 
ભાવનગર :- નીચો ભાવ ૯૯૦   થી ઊંચો ભાવ ૧૧૬૯  
મહુવા :- નીચો ભાવ  ૮૭૫ થી ઊંચો ભાવ  ૧૧૪૪  
તળાજા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૪
અમરેલી :- નીચો ભાવ   ૭૫૦  થી ઊંચો ભાવ ૧૧૭૯    
ધ્રોલ :- નીચો ભાવ  ૧૦૦૦  થી ઊંચો ભાવ ૧૧૭૬   
વિસાવદર :- નીચો ભાવ ૯૧૦  થી ઊંચો ભાવ   ૧૧૦૦
સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૫  થી ઊંચો ભાવ  ૧૧૬૦
જામનગર :- નીચો ભાવ ૧૦૦૦  થી ઊંચો ભાવ  ૧૧૭૬
બોટાદ :- નીચો ભાવ ૧૦૧૧  થી ઊંચો ભાવ ૧૧૮૫  
જસદણ :- નીચો ભાવ  ૯૫૦ થી ઊંચો ભાવ   ૧૧૭૦  
મોરબી :- નીચો ભાવ  ૧૦૦૧  થી ઊંચો ભાવ  ૧૧૫૩
જામ જોધપુર :-નીચો ભાવ  ૯૮૦   થી ઊંચો ભાવ ૧૧૭૫  
ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ   ૧૧૮૧
રાજકોટ :- નીચો ભાવ  ૯૮૩ થી ઊંચો ભાવ  ૧૧૭૯
વાંકાનેર :- નીચો ભાવ   ૯૦૦ થી ઊંચો ભાવ  ૧૧૫૬
બગસરા :- નીચો ભાવ ૮૫૦  થી ઊંચો ભાવ ૧૧૫૧ 
કોડીનાર :- નીચો ભાવ ૯૦૦  થી ઊંચો ભાવ  ૧૧૭૦
ઉપલેટા :- નીચો ભાવ  ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૦ 
ધોરાજી :- નીચો ભાવ ૧૦૪૬ થી ઊંચો ભાવ  ૧૧૭૧
જેતપુર :- નીચો ભાવ ૧૦૩૧  થી ઊંચો ભાવ  ૧૦૯૫
ગઢડા :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૧૨૫
ઢસા :- નીચો ભાવ ૧૦૨૧ થીનુંચી ભાવ ૧૧૨૫
પાલીતાણા :- નીચો ભાવ ૯૫૦ થી  થી ઊંચો ૧૧૧૦
ભેંસાણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૦
માણાવદર :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૨
કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૫
હળવદ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૬૩
જેતપુર :- નીચો ભાવ ૧૦૩૧ થી ઊંચો ભાવ ૧૦૯૫
વિછીયા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૦
લાલપુર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૨
ખંભાળિયા :- નીચો ભાવ ૧૦૭૫ થી ઉંચો ભાવ ૧૧૮૦
દશાડા પાટડી :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૦૧૦
હારીજ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૧
ધનસુરા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૧૧
વિસનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૦
વિજાપુર :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૨૧૦
કુકરવાડા :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૧૯૩
ગોઝારીયા :-. નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૧૯૦
હિંમતનગર :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
માણસા :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૨૦૧
મોડાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૪૦
પાટણ :- નીચો ભાવ ૧૦૨૨ થી ઉંચો ભાવ ૧૨૦૩
થરા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૩૫
તલોદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૨
સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૨૨
ડોળાસા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૦
ટીટોઈ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૦૮૦
દિયોદર :- નીચો ભાવ ૧૦૭૫ થી ઉંચો ભાવ ૧૧૨૧
બેચરાજી :- નીચો ભાવ  ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૧

આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારાં what'Aap અને Facebook ગ્રુપ માં શેર કરો. 

- આભાર