khissu

આજના બજાર ભાવ: માર્કેટ યાર્ડો માર્ચ એડિંગનાં કારણે આજથી બંધ થશે, જાણી લો કેટલા દિવસ બંધ રહેશે માર્કેટ યાર્ડ

ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં આ વર્ષે સરકારી ચોપડે ૩૯ ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરને કઠોળ, મગફળી અને તલના વાવેતરમાં વધારો થવાને પગલે કુલ વાવેતર વિસ્તાર વધ્યો છે, જોકે ઉનાળુ મગફળીનાં વાવેતરનાં આંકડાઓ બજારને શંકાસ્પદ લાગી રહ્યાં છે.

ગુજરાત સરકારનાં તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ૨૧મી માર્ચે મગફળીનું વાવેતર ૩૮ હજાર હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૨૬ હજાર હેકટરમાં થયું હતું. જોકે સરકારનાં ગત વર્ષે જાહેર થયેલા અહેવાલ મુજબ ૨૨મી માર્ચે રાજ્યમાં ૩૯૬૧૭ હેકટરમાં વાવેતર થયું હતું. જેની તુલનાએ ઘટાડો છે.

આ પણ વાંચો: આ ઇલેક્ટ્રિક સ્કુટર એક ચાર્જમાં ચાલશે 160 કિલોમીટર, શરૂ કરવા માટે ચાવીની જરૂર નહિ પડે

મગફળીની બજારમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. ખાદ્યતેલની બજારમાં ઠંડો માહોલ હોવાથી પિલાણ મગફળી પણ ખાસ ઉપડતી નથી. સીંગદાણાનાં કારખાનાઓ પણ મોટા ભાગનાં બંધ પડ્યાં છે અને આ વર્ષે નિકાસ વેપારો પણ ઓછા થયા છે, પરિણામે ખાસ લેવાલી નથી. 

આગામી દિવસોમાં મગફળીની આવકો એપ્રિલથી શરૂ થયા બાદ જ બજારમાં નવી ચાલ જોવા મળશે. રાજકોટ યાર્ડમાં આવકો બંધ છે અને બીજા સૌરાષ્ટ્રનાં યાર્ડોમાં પણ હવે એક-બે દિવસ જ હરાજી ચાલશે, પછી બીજી એપ્રિલ સુધી યાર્ડો માર્ચના હિસાબો પૂરા કરવા માટે બંધ રહેવાનાં છે.

આ પણ વાંચો: આ 3 ખાનગી ક્ષેત્રની બેંકો આપે છે બચત ખાતા પર 6%થી પણ વધુ વ્યાજ, જોઈ લો લીસ્ટ
 

રાજકોટ માકેટીંગ યાર્ડમાં આગામી 24 માર્ચથી 1 એપ્રીલ સુધી માર્ચ એન્ડિગની રજાઓ રહેશે. બુધવાર સાંજથી યાર્ડમાં તમામ પ્રકારની જણસી સ્વીકારવામાં આવશે નહીં.

આખા વર્ષના હિસાબ કિતાબ પુરા કરવા માટે દર વર્ષ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં સૌરાષ્ટ્રભરના તમામ યાર્ડ બંધ રહેતા હોય છે રાજકોટ અને ગોંડલ સહિતના માકેટીંગ યાર્ડ આગામી 24મી માર્ચથી 1 એપ્રિલ સુધી માર્ચ એન્ડિગની રજા રાખશે. બુધવાર સાંજથી યાર્ડમાં તમામ જણસીની આવકો, વાહનો યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહી આ આઠ દિવસ દરયિમાન ખેડૂતોએ યાર્ડમાં કોઇ જ પ્રકારનો માલ સામાન લઇને આવવું નહીં. તેવો પણ અનુરોધ ખેડુતોને કરવામાં આવ્યો છે આગામી બીજી એપ્રીલથી યાર્ડ ફરી નિયમિત રીતે શરુ થઇ જશે.

આ પણ વાંચો: 1 એપ્રલથી ફ્કત નેટ બેન્કિંગ, UPI થી થશે મુચ્યુલ ફંડ SIP નાં પેમેન્ટ

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

430

462

ઘઉં ટુકડા 

440

500

બાજરો 

440

440

ચણા 

750

988

અડદ 

1240

1240

તુવેર 

1000

1324

મગફળી ઝીણી 

950

1030

મગફળી જાડી 

1100

1202

સિંગફાડા 

1400

1541

તલ 

1800

2130

તલ કાળા 

2275

2275

જીરું 

2500

3575

ધાણા 

1700

2108

મગ 

1448

1448

સોયાબીન 

1250

1471

મેથી 

800

1048 


જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

1890

ઘઉં 

425

472

જીરું 

2500

4090

એરંડા 

1100

1429

બાજરો 

300

450

રાયડો 

1000

1235

ચણા 

800

999

મગફળી ઝીણી 

910

1220

લસણ 

285

0605

અજમો 

1775

2730

ધાણા 

1300

2100

તુવેર 

600

1210

અડદ 

200

845

મરચા સુકા 

2005

5505

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

2391

ઘઉં 

410

456

જીરું 

2100

4141

એરંડા 

1200

1458

તલ 

1600

2221

રાયડો 

1100

1211

મગફળી ઝીણી 

800

1261

મગફળી જાડી 

800

1311

ડુંગળી 

81

286

લસણ 

51

361

જુવાર 

371

371

સોયાબીન 

1300

1451

ધાણા 

1301

2361

તુવેર 

876

1241

 મગ 

1201

1451

મેથી 

921

1211

રાઈ 

1000

1091

મરચા સુકા 

1101

5551

ઘઉં ટુકડા 

422

576

શીંગ ફાડા 

901

1551 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1688

2368

ઘઉં લોકવન 

442

470

ઘઉં ટુકડા 

446

508

જુવાર સફેદ 

460

605

તુવેર 

1035

1270

અડદ 

750

1300

મગ 

1225

1447

એરંડા 

1401

1421

અજમો 

1450

2325

સુવા 

850

1221

સોયાબીન 

1375

1427

કાળા તલ 

140

2675

જીરું 

3200

4200

ઇસબગુલ 

1650

2280

રાઈડો 

1110

1206

ગુવારનું બી 

-