khissu

આજના મગફળીના બજાર ભાવો: 1975 ઊંચો ભાવ, જાણો આજનાં ઝીણી અને ઝાડી મગફળીના ભાવો

મગફળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ખેડૂતોની મજબૂત પક્કડ હોવાથી નીચા ભાવથી વેચવાલી આવતી નથી અને બીજી તરફ સિંગતેલના ભાવ પણ મજબૂત રહ્યાં હોવાથી સરેરાશ પિલામ ક્વોલિટીની મગફળીમાં મણે રૂ.૧૦થી 
૧૫નો સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ઓલ ટાઇમ હાઈ બોલાયા કપાસના ભાવો: 1995 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ બજારોનાં ભાવ

આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ મિશ્ર માહોલની સંભાવનાં છે.મગફળીનાં બ્રોકરો કહે છેકે મગફળીમાં વેચવાલી ઓછી છે અને સામે સીંગદાણામાં પણ વેપારો જોવા મળી રહ્યાં છે. સીંગદાણાનાં ભાવમાં ટને રૂ.૫૦૦થી ૧૦૦૦ વધી ગયાં હતાં. એચપીએસમાં પણ વેપારો સારા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી હવે દિવસે-દિવસે ઘટતી જાય તેવી સંભાવનાં છે. આગામી સપ્તાહથી લગ્નગાળાની સિઝન પણ પંદરેક દિવસ ચાલુ થઈ રહી હોવાથી સરેરાશ વેચવાલી વધુ ઘટે તેવી પણ ધારણાં છે.

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 15/11/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701260
અમરેલી8251239
કોડીનાર10881310
સાવરકુંડલા11201475
જસદણ10501280
મહુવા11011182
ગોંડલ9301291
કાલાવડ11501321
જુનાગઢ10001206
જામજોધપુર9501230
ઉપલેટા9511228
ધોરાજી10111266
વાંકાનેર10001440
જેતપુર8501451
તળાજા12111511
ભાવનગર11001726
રાજુલા10001251
મોરબી10001380
જામનગર10001875
બાબરા11331235
બોટાદ10001190
ધારી10551225
ખંભાળિયા10501218
પાલીતાણા11011183
લાલપુર10451142
ધ્રોલ10351241
હિંમતનગર11001701
પાલનપુર11001464
તલોદ10501670
મોડાસા10001550
ડિસા11111455
ઇડર12501739
ધનસૂરા10001200
ધાનેરા11101349
ભીલડી10001351
થરા11211311
દીયોદર11001350
માણસા10611251
વડગામ11301331
કપડવંજ9501325
શિહોરી11251315

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 15/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10501308
અમરેલી8001266
કોડીનાર10781221
સાવરકુંડલા11501311
જેતપુર8211301
પોરબંદર10851225
વિસાવદર8731311
મહુવા11741408
ગોંડલ8251331
કાલાવડ10501322
જુનાગઢ9501315
જામજોધપુર9501250
ભાવનગર11651365
માણાવદર13201321
તળાજા10501262
હળવદ11251414
જામનગર9001245
ભેસાણ9001226
ધ્રોલ11501230
સલાલ12001400
દાહોદ10401180