Top Stories
khissu

આજનાં કપાસનાં વધતાં ભાવો: ઊંચો ભાવ 1224 રૂપિયા, જાણો ક્યાં?

નમસ્કાર ખેડૂત મિત્રો...

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં થોડો વધારો થઇ ભાવો સ્થિર થઈ રહ્યાં છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ.૧૦૦૦ થી ૧૧૩૦ સુધી મળી રહ્યાં છે. 

આજે ગુજરાતનાં વિજાપુર, વિસનગર, ઉનાવા, માણસા અને સિદ્ધપુર માં બજાર ભાવો ૧૨૦૦+ રહ્યાં. જેમાંની સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડ માં આજનો ઊંચો ભાવ ૧૨૪૮ રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૧૩/૦૧/૨૦૨૧, બુધવાર નાં કપાસનાં ભાવો વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં. 

ભાવનગર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૧૯૭ 
જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૧૩૯
બાબરા :- નીચો ભાવ ૧૦૧૮ થી ઊંચો ભાવ ૧૧૬૨
મહુવા :- નીચો ભાવ ૮૭૫ થી ઊંચો ભાવ ૧૧૪૪

તળાજા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૪
અમરેલી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૭૯
પાટડી :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ  ૧૦૧૦
સાવરકુંડલા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૧
જામનગર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૬
બોટાદ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૧૬૫
જસદણ :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૧૨૦     
મોરબી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૫૩ 
જામ જોધપુર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૧૯૨
સિદ્ધપુર  :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૪૮
ગોંડલ :- નીચો ભાવ  ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૮૧ 
રાજકોટ :- નીચો ભાવ ૯૮૩ થી ઊંચો ભાવ ૧૧૯૭
વાંકાનેર :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૫૬   
જેતપુર :- નીચો ભાવ ૮૮૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
કાલાવાડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૯૮
હળવદ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૬૩
વિરમગામ :- નીચો ભાવ ૧૦૩૧ થી ઉંચો ભાવ ૧૧૧૭ 
જામ ખંભાળીયા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૦૦  
વિસનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૦   
વિજાપુર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૨૪
ઉનાવા :- નીચો ભાવ ૧૦૧૬ થી ઉંચો  ભાવ ૧૨૧૫  
 હિંમતનગર :- નીચો ભાવ ૧૦૫૫ થી ઉંચો ભાવ ૧૧૫૫  
માણસા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૨
મોડાસા :- નીચો  ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૪૦
કડી :- નીચો ભાવ ૧૦૨૨ થી ઉંચો ભાવ ૧૧૯૭
વિસાવદર :- નીચો ભાવ ૯૪૧ થી ઉંચો ભાવ ૧૧૦૩
અંજાર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૧૩૫ 
ધ્રોલ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ  ૧૧૮૦
પાટણ :- નીચો ભાવ ૧૦૧૧  થી ઉંચો ભાવ ૧૧૨૦ 
ડોળાસા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ  ૧૧૭૦
ગોધરા :- નીચો ભાવ ૮૬૦ થી ઉંચો ભાવ ૮૯૦

- આભાર