Top Stories
khissu

આજના (રવિવાર) નાં બજાર ભાવો: ખેડૂતો ભાવની વધઘટ જાણી વેચાણ કરો થશે 100%ફાયદો

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૦૩/૦૧/૨૦૨૧ ને રવિવાર ના રાજકોટ ગોંડલ,જૂનાગઢ,મહુવા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.

કપાસ બીટી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૮

ઘઉં લોકવણ :- નીચો ભાવ ૩૩૭ થી ઊંચો ભાવ ૩૭૧

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૨ થી ઊંચો ભાવ ૪૨૯

મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૦૯૦

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૦૧૦

અડદ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૪૯૦

મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦

મઠ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૨૫

કળથી :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૭૧૧

સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૨૫ થી ઊંચો ભાવ ૧૪૦૦

તલી :- નીચો ભાવ ૧૨૮૦ થી ઊંચો ભાવ ૧૮૭૨

એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૪૭

જુવાર સફેદ :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૬૨૫

જુવાર પીળી :- નીચો ભાવ ૨૫૦ થી ઊંચો ભાવ ૩૦૦ 

બાજરી :- નીચો ભાવ ૨૩૦ થી ઊંચો ભાવ ૩૦૫

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૦૫

વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૪૧૧

વાલ પાપડી :- નીચો ભાવ ૧૧૨૫ થી ઊંચો ભાવ ૨૧૧૫

ચોળી :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૧૩૭૫

સુવા :- નીચો ભાવ ૬૪૦ થી ઊંચો ભાવ ૭૫૦ 

સોયાબીન :- નીચો ભાવ ૮૪૧ થી ઊંચો ભાવ ૯૦૫

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૧૫ થી ઊંચો ભાવ ૧૩૨૬

લસણ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૬૩૦

ધાણા :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૨૪૦

જીરું :- નીચો ભાવ ૨૩૦૦ થી ઊંચો ભાવ ૨૪૦૦

વરિયાળી :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૧૧૦૫

રાય :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૧

મેથી :- નીચો ભાવ ૮૫૧ થી ઊંચો ભાવ ૧૧૦૧ 

ગુવારનું બી :- નીચો ભાવ ૭૩૦ થી ઊંચો ભાવ ૭૪૫

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૭૭૬ થી ઊંચો ભાવ ૧૧૨૫

ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૪૨૧

બાજરો :- નીચો ભાવ ૩૨૩ થી ઊંચો ભાવ ૬૬૫

બાજરી :- નીચો ભાવ ૨૩૩ થી ઊંચો ભાવ ૩૦૦ 

મગફળી જાડી :- નીચો ભાવ ૯૧૩ થી ઊંચો ભાવ ૧૦૮૭

મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૭૮ થી ઊંચો ભાવ ૧૧૯૬

મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૧૨ થી ઊંચો ભાવ ૧૧૭૫

જુવાર :- નીચો ભાવ ૨૮૦ થી ઊંચો ભાવ ૪૦૦

અડદ :- નીચો ભાવ ૭૦૫ થી ઊંચો ભાવ ૧૨૧૦

મગ :- નીચો ભાવ ૧૫૪૪ થી ઊંચો ભાવ ૨૧૮૧

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૭૧૦

તલ સફેદ :- નીચો ભાવ ૧૫૨૧ થી ઊંચો ભાવ ૧૮૦૦

ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૫૮ થી ઊંચો ભાવ ૫૪૪

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૨૨૦ થી ઊંચો ભાવ ૫૬૨

નાળિયેર :- નીચો ભાવ ૪૦૫ થી ઊંચો ભાવ ૧૭૪૫

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૭૬ થી ઊંચો ભાવ ૧૧૬૬

ઘઉં :- નીચો ભાવ ૩૧૨ થી ઊંચો ભાવ ૩૯૬

જીરું :- નીચો ભાવ ૧૯૭૬ ઊંચો ભાવ ૨૪૫૧

એરંડા :- નીચો ભાવ ૭૯૧ થી ઊંચો ભાવ ૮૬૬

તલ :- નીચો ભાવ ૧૪૦૧ થી ઊંચો ભાવ ૧૮૫૧

મગ :- નીચો ભાવ ૯૭૬ થી ઊંચો ભાવ ,૧૬૭૧

અડદ :- નીચો ભાવ ૭૮૧ થી ઊંચો ભાવ ૧૨૯૬

ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૬૩૧

લસણ :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૧૫૬૧

સોયાબીન :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૯૦૧

તુવેર :- નીચો ભાવ ૭૪૧ થી ઊંચો ભાવ ૧૨૨૧

ધાણા :- નીચો ભાવ ૯૩૧ થી ઊંચો ભાવ ૧૧૭૬

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૩૧ થી ઊંચો ભાવ ૪૨૧

તલ કાળા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૨૪૦૧

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૮ થી ઊંચો ૪૩૦

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૦૦૧

મગફળી જાડી :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૧૦૯૬

મગફળી ઝીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૩૧

તલ કાળા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૨૪૦૧

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૩૧ થી ઊંચો ભાવ ૪૨૧ 

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૪

ઘઉં :- નીચો ભાવ ૨૯૦ થી ઊંચો ભાવ ૩૬૫

જીરું :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૨૩૧૨

એરંડા :- નીચો ભા ૭૫૦ થી ઊંચો ભાવ ૮૩૫

તલ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૮૨૫

બાજરી :- નીચો ભાવ ૨૦૯ થી ઊંચો ભાવ ૨૬૪

ચણા :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૮૨૬

મગફળી ઝીણી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભા ૯૬૬

મગફળી જાડી :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૦૧૦

સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૯૧૬

ધાણા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઊંચો ભાવ ૧૨૧૮

તુવેર :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૨૪૮

મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦

અડદ :- નીચો ભાવ ૬૦૦ થી ઊંચો ભાવ ૧૪૪૩

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૩૭૦

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૪

આ સિવાય તમારાં જિલ્લાની માહિતી તમારે જાણવી હોય તો તમારો જિલ્લો નીચે કોમેન્ટ્સ માં જણાવો. અમારી ટીમ આગળ તેની પર ધ્યાન આપશે. 

અને આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત મિત્રો જાણી શકે માટે શેર કરો.