25271 જગ્યા પર GD કોન્સ્ટેબલની ભરતી: જાણો ભરતી અંગેની તમામ જાણકારી

25271 જગ્યા પર GD કોન્સ્ટેબલની ભરતી: જાણો ભરતી અંગેની તમામ જાણકારી

નમસ્કાર મિત્રો..
તાજેતરમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ધોરણ 10 પાસ માટે GD કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 પાસના ઉમેદવારો માટે GD કોન્સ્ટેબલ ની ભરતી સરકારી તેમજ કાયમી નોકરી છે. સ્ટાફ સિલેક્શન કમિશન એ એક કેન્દ્ર સરકારનુ ભરતી બોર્ડ છે જે કેન્દ્ર સરકારનાં મંત્રાલય અને અન્ય વિભાગોમાં ગ્રૂપ B અને C નાં કર્મચારીઓનું સિલેક્શન કરે છે. 

હાલમાં જ GD કોન્સ્ટેબલ ની 25271 જગ્યા પર ભરતી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહિલાઓ પણ અરજી કરી શકે છે. આ ભરતીમાં તમે સિલેક્ટ થાવ છો તો દેશમાં કોઈ પણ જગ્યાએ નોકરી મળી શકે છે. જેમાં ટ્રેનિંગ માટેનો સમય ગાળો 10-11 મહિના હોય છે. અરજીની લાયકાત, ચલણ, અગત્યની તારીખો વગેરે ની જાણકારી તમને જણાવીશું.

આ પણ વાંચો: આજથી મિની વરસાદ રાઉંડ ચાલુ: જાણો ક્યાં જિલ્લાને વધુ વરસાદ?

લાયકાત શું જોઈશે?
GD કોન્સ્ટેબલ ની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થા માંથી 10મુ ધોરણ પાસ હોવા જોઈએ.

ક્યાં ક્યાં પદ ઉપર ભરતી છે?


પદ 

જગ્યાઓ 

BSF - BORDER SECURITY FORCE

7545

CISF - CENTRAL INDUSTRIAL SECURITY FORCE

8464

ITBP - INDO TIBETAN BORDER POLICE

1431

SSB - SASHASTRA SEEMA BAL

3806 

SSF - SECRETARIAT SECURITY FORCE

240

AR - ASSAM RIFLES

3785

કુલ જગ્યા 

25271


ઉંમર મર્યાદા :- 18 થી 23 (છૂટછાટ લાગુ પડશે)

અગત્યની તારીખ: 
ભરતી શરૂ થવાની તારીખ: 17/07/2021
છેલ્લી તારીખ.: 31/08/2021
પરીક્ષા તારીખ બહાર પાડવામાં આવી નથી.

ચલણ કેટલું ભરવાનું રહેશે? 
અન્ય માટે: Rs.100/-
SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે: ચલણ નથી. 
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ: 02/09/2021 
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ: 04/09/2021
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ: 07/09/2021

જરૂરી દસ્તાવેજ:
ફોટો/સહી
આધાર કાર્ડ 
ધો.10 ની માર્કશીટ 
ધો.12 ની માર્કશીટ (જો 12 પાસ હોય તો જ)
ગ્રેજ્યુએશનની માર્કશીટ (જો ગ્રેજ્યુએટ હોય તો જ) 
નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
ફોર્મ ભરવા માટે https://ssc.nic.in/ પર ક્લિક કરો

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.