khissu

ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમની ૫સંદગી, જાણો કોનેે-કોનેે મળ્યુ સ્થાન ??

ગયા વર્ષે માં આઈપીએલ માં શાનદાર પ્રદર્શન ના કારણે હાલ માં ઇંગ્લેન્ડ સામે રમાવાની ટી-૨૦ સીરીઝ માં નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

મુંબઈ ઇન્ડિયન આઈપીએલ ટીમના બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે સુર્યકુમાર યાદવ અને ઈશાન કિશન છે એજ રીતે રાજસ્થાન રોયલ ના ખૂંખાર ઓલ રઉન્ડર રાહુલ તેવટિયા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આઈપીએલ ની કોલકાતા ટીમ ના ઘાતક સ્પિનર વરુણ ચક્રવર્તી ને સ્થાન આપવામા આવ્યું છે. 

ભારતીય ટીમના સફળ બોલર ભુનેશ્વરની વાપસી. થોડાક સમય પહેલા આઈપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતાં આઈપીએલ માંથી બહાર થયા હતા ઘણા સમય પછી  તે મેદાન પર જોવા મળશે હાલ તો, એ જોવાનું રેશે કે તે કટલા ફીટ છે.

આઈપીએલ ના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમ માં સારા ખેલાડીઓને તક મળતી હોઈ છે.

હવે જાણી લઈએ નવી જાહેર થયેલ ઇન્ડિયન ટીમ:

ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પાંડિયા, રિષભ પંત (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કિપર), યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંનગટન સુંદર, રાહુલ તેવટિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

બેટ્સમેન: વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, સુર્યકમાર યાદવ, શિખર ધવન,

વિકેટ કિપર : રિષભ પંત, ઈશાન કિશન

ઓલ રઉન્ડર: હાર્દિક પાંડિયા, અક્ષર પટેલ, વોશિંનગટન સુંદર, રાહુલ તેવટીયા

બોલર: યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, ટી નટરાજન, ભુનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

૧૨ માર્ચ થી શરુ થનાર ટી-૨૦ સીરીઝ જેે મોટેરા સ્ટેડીયમ અમદાવાદ રમાવવાની છે. તે વિશ્વનું સોથી મોટુ ક્રિકેટ સ્ટેડયમ છે. જેમની ક્ષમતા ૧ લાખ ૧૦ હજાર લોકો ની છે.