જો તમે ઘરે બેઠા વધારાના પૈસા કમાવવા માંગો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. અમે તમારા માટે એક જબરદસ્ત તક લઈને આવ્યા છીએ. આનાથી તમે ઘરે બેઠા લાખો રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ માટે તમારે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાની પણ જરૂર નથી.
ઘરે બેસીને કરો કમાણી
જો તમારી પાસે 5 રૂપિયાની આ ખાસ નોટ છે તો તમે આ એક નોટથી હજારોની કમાણી કરી શકો છો. આનાથી તમને લગભગ 35 હજારથી 2 લાખ રૂપિયા મળી શકે છે. જો તમારી પાસે આવી નોટોનો સંગ્રહ છે તો તમે કરોડપતિ બની શકો છો. ચાલો તમને જણાવીએ આ કમાણી કરવાની ટ્રીક..
નોટ પર આટલી બાબતો આવશ્યક છે
પાંચ રૂપિયાની આ નોટ પર ટ્રેક્ટરનું ચિત્ર બનેલું હોવું જોઇએ. આ ઉપરાંત, તેના પર 786 નંબર લખેલા હોવાં જોઈએ. જો તમારી પાસે પણ આવી નોટ છે તો તેના બદલામાં તમને 2 લાખ રૂપિયા મળી શકે છે.
સારી કિંમત મળી શકે છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલી આ નોટ 'એક્સ્ટ્રીમલી રેર નોટ્સ ઈન્ડિયા' છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે પણ આ નોટ છે તો તમે ભાગ્યશાળી છો. આ એક નોટના બદલામાં તમે હજારો કમાઈ શકો છો. આ સમયે ઘણી એવી વેબસાઈટ છે જ્યાં જૂની નોટો અને સિક્કાઓની જબરદસ્ત ખરીદ-વેચાણ થઈ રહી છે. જો તમારી જૂની નોટો અને સિક્કા નિર્ધારિત શરતો અનુસાર છે, તો તમને તેના માટે ખૂબ સારા પૈસા મળી શકે છે.
શું તમે અહીં વેચી શકો છો?
તમને જણાવી દઈએ કે આ ખાસ ચલણી નોટને શોધવી મુશ્કેલ છે. તેથી જો તમારી પાસે 5 રૂપિયાની ટ્રેક્ટર વાળી નોટ છે, તો તેના બદલે તમે 2 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો. આ માટે ShopClues અને Marudhar Arts જેવી ઘણી કંપનીઓ છે જેમાં લોકો તેમની જૂની કરન્સી ઘરે બેઠા સારી કિંમતે વેચી શકે છે. આ સિવાય coinbazzar.com પર જૂની નોટોના બદલામાં અનેક ગણા પૈસા મળે છે. વાસ્તવમાં આ પ્લેટફોર્મ જૂની કરન્સી માટે સારી કિંમત આપે છે.
વેચવા માટેની આ રીત
- તમે કંપનીઓની વેબસાઈટ પર જઈને તમારી જૂની નોટની સ્નેપ મૂકી શકો છો અને તેને સારી કિંમતે વેચી શકો છો.
- આ માટે, તમારે કંપનીઓની સાઇટ પર જવું પડશે, પછી તમારે અહીં વેચનાર તરીકે રજિસ્ટ્રોશન કરવું પડશે.
- આ પછી, તમે તમારી નોટનો ફોટો ઓનલાઈન અપલોડ સેલ પર મૂકી શકો છો.
- ત્યાંથી રસ ધરાવતા લોકો તમારો સંપર્ક કરશે અને તમે તમારા પોતાના હિસાબે રેટ નક્કી કરી શકશો.