1) આજથી ipl 2022 નો પ્રારંભ, ગુજરાતની ટીમ Gujarat titans પર રહેશે સૌની નજર.
2) ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ ગઈ કાલે જાહેરાત કરતા કહ્યું હતું કે ખેડૂતોને આજથી એટલે કે 26 માર્ચથી વીજળી 6 કલાક આપવામાં આવશે, રાજ્યમાં વીજ સંક્ટને લઇ સરકારનો મોટો નિર્ણય, ભૂપેન્દ્ર સરકાર હાલ ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે કામ કરી રહી છે.
3) બે દિવસ પહેલા રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા સાથે LPG સિલિન્ડરના ભાવ 953.50 રૂપિયા થયા છે. જયારે નગરપાલિકા વડોદરા પાઇપલાઇનથી લોકોના ઘરે મોકલવામાં આવતા ગેસના ભાવો પણ વધ્ય છે, ઘરગથ્થુ ગેસના ભાવમાં 5.25 રૂપિયાનો કર્યો વધારો,ગેસનો નવો ભાવ પ્રતિ યુનિટ 31 રૂપિયા થયો.
4) મહિલાઓને મોદી સરકાર આપી રહી છે 6 હજાર રૂપિયા સહાય, યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (PMMVY Scheme): સરકાર મહિલાઓને આ પૈસા 3 તબક્કામાં આપે છે. પ્રથમ તબક્કામાં રૂ.1000. બીજા તબક્કામાં રૂ.2000 અને ત્રીજા તબક્કામાં રૂ.2000. ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે આ સહાય, જયારે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લે 1000 રૂપિયા આપે છે.
5) જે વ્યક્તિ પાસે ઈ શ્રમ કાર્ડ છે તેમને સહાય સ્વરુપે 1000 રૂપિયાનો હપ્તો મળી શકે છે UP સરકારની જેમ. ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે કોઈ છેલ્લી તારીખ નથી. આ માહિતી વધારે સમજવા ઉપર આપેલ વીડિઓ જોવો.