જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી 40 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ઉપર પવનો ફુકાશે. સાથે ભેજ યુક્ત પવન હોવાને કારણે સૌરાષ્ટ્રનો કચ્છની અંદર છુટા છવાય વરસાદ પડવાની સંભાવના યથાવત રહેશે. ગુજરાત રિલીઝિયનમાં સૌરાષ્ટ્ર કરતા ઓછો વરસાદ પડવાની આગાહી અશોકભાઈ પટેલ વ્યક્ત કરી છે.
ગુજરાત ઉપર ચાર જેટલા અસરકરતા પરિબળો હોવા છતાં પણ સૌરાષ્ટ્ર, કચ્છમાં હવે છુટા છવાયા ઝાપટા, હળવા, મધ્યમ વરસાદ પડવાની શક્યતા જ છે. આજથી ભારે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે. હવે ધૂપ છાવ વાળો માહોલ રહેશે. 26 જુલાઈથી લઈને એક ઓગસ્ટ સુધીની આગાહી અશોકભાઈ પટેલે કરી છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં નોર્મલ કરતાં 168% વરસાદ પડ્યો જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 95% વધારે વરસાદ નોંધાય ચૂક્યો છે. ગુજરાતમાં 39 ટકા વધુ વરસાદ નોંધાયો.
Extra આગાહી: આજે ૨૮/૦૭/૨૦૨૩ સૌથી વધુ શક્યતા મહારાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં વલસાડ, વાપી, ડાંગ તો સુરત, ભરૂચ, નર્મદા, તાપી તેમજ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે સારો વરસાદ જોવા મળી શકે. ઉત્તર ગુજરાતના એકાદ બે વિસ્તારમાં હળવોથી મધ્યમ તો ક્યાંક સારા વરસાદનો સ્પેલ જોવા મળી શકે.જ્યારે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા ભારે જાપટા તો ક્યાંક હળવો વરસાદ... ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રની કોસ્ટલ પટ્ટીના વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે વધુ જણાઈ રહી છે.
Well-known weather analyst Ashokbhai Patel has predicted that winds of 40 km to 50 km per hour will blow over Saurashtra, Kutch and Gujarat from today. Also, due to humid wind, there will be chance of scattered rain in Saurashtra within Kutch. Ashokbhai Patel has predicted less rainfall in Gujarat release than in Saurashtra.
Even though there are four influencing factors over Gujarat, there is a possibility of scattered showers, light, moderate rains in Saurashtra, Kutch now. The round of heavy rains will be completed from today. Now there will be an atmosphere of incense. Ashokbhai Patel has predicted from July 26 to August 1.
So far, Saurashtra Kutch has received 168% of the normal rainfall while the entire state of Gujarat has recorded 95% more rainfall. Gujarat received 39 percent more rain.