હાલ નવા વર્ષ ૨૦૨૧ માં પહેલાજ મહિનામાં લગભગ ૭ વખત પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં વધારો થયો છે. દિવસે ને દિવસે વધતા જતા ભાવમાં આજે સતત બીજા દિવસે તેમાં વધારો જોવા મળ્યો છે.
જ્યારે વાત કરીએ મધ્યપ્રદેશના ભોપાલની તો ત્યાં પેટ્રોલ ભાવ પ્રતિ લિટરે ૯૩.૫૭ રૂપિયા છે જ્યારે મુંબઈ માં પણ ૯૨.૨૮ રૂપિયા છે. રાજસ્થાન નાં જયપુર માં ૯૨.૯૬ રૂપિયા છે.
નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ ૨૦૨૧ ના પહેલાં મહિનામાં જ ૭મી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. જેમાં સૌથી વધુ વધારો રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલના ભાવ ૯૨.૯૬ રૂપિયા/લીટર થયો.
જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો ૧૦ તારીખ પછી પેટ્રોલના ભાવમાં ૧.૨૫ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૦ તારીખ પછી અત્યાર સુધીમાં ૧.૬૫ રૂપિયાનો વધારો થયો છે.
તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૩/૦૧/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
શહેર આજના ભાવ ગઈકાલના ભાવ
અમદાવાદ ૮૨.૮૫ ₹ ૮૨.૯૩ ₹
અમરેલી ૮૩.૮૬ ₹ ૮૪.૩૧ ₹
આણંદ ૮૩.૩૭ ₹ ૮૩.૧૦ ₹
અરવલ્લી ૮૩.૭૨ ₹ ૮૩.૪૫ ₹
ભાવનગર ૮૫.૦૭ ₹ ૮૪.૭૬ ₹
બનાસકાંઠા ૮૩.૨૭ ₹ ૮૩.૬૬ ₹
ભરૂચ ૮૩.૦૬ ₹ ૮૩.૨૭ ₹
બોટાદ ૮૪.૧૭ ₹ ૮૩.૭૩ ₹
છોટા ઉદેપુર ૮૩.૭૦ ₹ ૮૨.૯૯ ₹
દાહોદ ૮૩.૫૧ ₹ ૮૩.૭૩ ₹
દેવભૂમિ દ્વારકા ૮૩.૧૦ ₹ ૮૨.૫૨ ₹
ગાંધીનગર ૮૩.૩૩ ₹ ૮૩.૨૧ ₹
ગીર સોમનાથ ૮૪.૭૩ ₹ ૮૪.૩૯ ₹
જામનગર ૮૨.૯૨ ₹ ૮૨.૪૪ ₹
જૂનાગઢ ૮૩.૯૧ ₹ ૮૩.૩૪ ₹
ખેડા ૮૨.૯૭ ₹ ૮૩.૧૦ ₹
કચ્છ ૮૩.૮૨ ₹ ૮૩.૮૩ ₹
મહીસાગર ૮૩.૭૪ ₹ ૮૩.૦૦ ₹
મહેસાણા ૮૩.૩૧ ₹ ૮૩.૦૨ ₹
મોરબી ૮૩.૩૧ ₹ ૮૩.૦૫ ₹
નર્મદા ૮૩.૩૫ ₹ ૮૩.૨૦ ₹
નવસારી ૮૩.૮૦ ₹ ૮૩.૦૧ ₹
પંચમહાલ ૮૩.૪૩ ₹ ૮૩.૦૨ ₹
પાટણ ૮૩.૨૩ ₹ ૮૨.૬૧ ₹
પોરબંદર ૮૩.૭૯ ₹ ૮૩.૨૫ ₹
રાજકોટ ૮૩.૫૮ ₹ ૮૨.૫૬ ₹
સાબરકાંઠા ૮૩.૭૦ ₹ ૮૩.૬૮ ₹
સુરત ૮૩.૧૭ ₹ ૮૨.૮૨ ₹
સુરેન્દ્રનગર ૮૩.૩૭ ₹ ૮૩.૧૯ ₹
તાપી ૮૩.૫૫ ₹ ૮૩.૩૩ ₹
ડાંગ ૮૩.૯૦ ₹ ૮૩.૬૬ ₹
વડોદરા ૮૨.૬૫ ₹ ૮૨.૪૫ ₹
વલસાડ ૮૩.૭૯ ₹ ૮૩.૭૬ ₹
હવે જાણી લઈએ આજ ૨૩/૦૧/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના ડિઝલના ભાવ :
શહેર આજના ભાવ ગઈકાલના ભાવ
અમદાવાદ ૮૧.૫૪ ₹ ૮૧.૫૮ ₹
અમરેલી ૮૨.૫૬ ₹ ૮૨.૯૮ ₹
આણંદ ૮૨.૦૬ ₹ ૮૧.૭૬ ₹
અરવલ્લી ૮૨.૪૦ ₹ ૮૨.૧૧ ₹
ભાવનગર ૮૩.૭૪ ₹ ૮૩.૪૧ ₹
બનાસકાંઠા ૮૧.૯૭ ₹ ૮૨.૩૪ ₹
ભરૂચ ૮૧.૭૫ ₹ ૮૧.૯૩ ₹
બોટાદ ૮૨.૮૫ ₹ ૮૨.૩૮ ₹
છોટા ઉદેપુર ૮૨.૩૮ ₹ ૮૧.૬૫ ₹
દાહોદ ૮૨.૨૦ ₹ ૮૨.૪૬ ₹
દેવભૂમિ દ્વારકા ૮૧.૭૯ ₹ ૮૧.૧૮ ₹
ગાંધીનગર ૮૨.૦૧ ₹ ૮૧.૮૬ ₹
ગીર સોમનાથ ૮૩.૪૩ ₹ ૮૩.૦૬ ₹
જામનગર ૮૧.૬૦ ₹ ૮૧.૧૦ ₹
જૂનાગઢ ૮૨.૬૦ ₹ ૮૨.૦૨ ₹
ખેડા ૮૧.૬૬ ₹ ૮૧.૭૬ ₹
કચ્છ ૮૨.૫૦ ₹ ૮૨.૪૮ ₹
મહીસાગર ૮૨.૪૨ ₹ ૮૧.૬૬ ₹
મહેસાણા ૮૨.૦૧ ₹ ૮૧.૬૯ ₹
મોરબી ૮૨.૦૧ ₹ ૮૧.૭૨ ₹
નર્મદા ૮૨.૦૪ ₹ ૮૧.૮૬ ₹
નવસારી ૮૨.૫૧ ₹ ૮૧.૬૯ ₹
પંચમહાલ ૮૨.૧૧ ₹ ૮૧.૬૭ ₹
પાટણ ૮૧.૯૪ ₹ ૮૧.૨૯ ₹
પોરબંદર ૮૨.૪૭ ₹ ૮૧.૯૧ ₹
રાજકોટ ૮૨.૨૬ ₹ ૮૧.૨૪ ₹
સાબરકાંઠા ૮૨.૩૮ ₹ ૮૨.૩૩ ₹
સુરત ૮૨.૨૬ ₹ ૮૧.૫૦ ₹
સુરેન્દ્રનગર ૮૨.૫૫ ₹ ૮૧.૮૭ ₹
તાપી ૮૨.૨૮ ₹ ૮૨.૦૧ ₹
ડાંગ ૮૨.૬૦ ₹ ૮૨.૩૩ ₹
વડોદરા ૮૧.૫૧ ₹ ૮૧.૧૧ ₹
વલસાડ ૮૨.૮૬ ₹ ૮૨.૪૪ ₹
શું ગુજરાત માં ભાવ વધશે?
છેલ્લાં કેટલાંક દિવસોથી થઈ રહેલાં વધારા મુજબ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ ભાવ વધારો થઇ શકે છે.
હાલ રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલના ભાવ ૯૨.૯૬ રૂપિયા/લીટર છે જ્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ૯૨ રૂપિયા/ લીટર છે.આમ રાજસ્થાન અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ ૯૦+ થવાની શક્યતા છે.
પેટ્રોલ- ડીઝલ નાં ભાવ વધારા-ઘટાડા માટેની માહિતી દરરોજ મેળવવાં Khissu Aplication ડાઉનલોડ કરી લો.