આજ ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ સોના ચાંદીના ભાવ જાણો

આજ ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ સોના ચાંદીના ભાવ જાણો

અરે સોનાની ચળકાટ જોઈને તો ભલાભલાની આંખો લલચાય છે. સોનાની આજ ચળકાટ ને કારણે તે આસાનીથી મળતું પણ નથી. તેવી જ રીતે રૂપુ પણ એવું જ વસ્તુ છે જે વ્યક્તિનું મન હરિ લે છે પણ તે સોના કરતા તો સસ્તું જ હોય છે પણ એટલું બધું તો સસ્તું ન મળે હો.

તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે. જોકે  ગઈકાલ કરતા આજે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.

ચાલો તો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

 

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૬.૬૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૩૨.૮૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૬૬.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૬૬૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૬,૬૦૦.૦૦ રૂપિયા

 

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૫૮.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૮૬૪.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૫૮૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૫,૮૦૦.૦૦ રૂપિયા

 

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૫૯.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૪૭૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦,૫૯૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૫,૯૦૦.૦૦ રૂપિયા