નવરાત્રી ના આ પર્વ પર અમેઝોન લાવી રહ્યું છે બમ્પર ઓફર. આ ઓફર ૧૭ ઓક્ટોબર થી શરૂ થશે અને પ્રાઈમ મેમ્બર્સ ને ૧૬ ઓક્ટોબર થી જ લાભ મળશે. આ ઓફર્સમાં અમેઝોન તેના ગ્રાહકોને ઓછી કિંમતે સ્માર્ટફોન, ઘરેલુ ઉપકરણો, અસેસરીઝ અને લેપટોપ ઉપરાંત ઘણા ઉત્પાદનો ખરીદી શકશે.
અમઝોન તેના ગ્રાહકોને લેપટોપ ખરીદવા પર ૩૫ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે એટલું જ નહીં બીજી ઘણી વસ્તુઓ પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
લેપટોપ ખરીદવા પર મળતી છૂટ :
અમઝોને જણાવ્યું કે , આ સેલ માં લેપટોપ ઓછામાં ઓછી ૧૯,૯૯૦ રૂપિયાની કિંમતથી શરૂ થશે અને તેના પર ૩ મહિનાની નો કોસ્ટ EMI નો પર વિકલ્પ મળશે. એ સિવાય HDFC બેન્ક ના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ થી ભૂગતાન પર ૧૦% ની અલગથી છૂટ મળવા પાત્ર છે.