અમુલ કંપની આપી રહી છે નોકરીની સુવર્ણ તક, પહેલા દિવસથી જ કમાણી શરૂ થઈ જશે

અમુલ કંપની આપી રહી છે નોકરીની સુવર્ણ તક, પહેલા દિવસથી જ કમાણી શરૂ થઈ જશે

જો તમને ક્યાંય પણ નોકરી નથી મળતી અને તમારે તાત્ક્લીક નોકરી જોઈતી જ છે તો અમુલ કંપની આપી રહી છે તમને સુવર્ણ તક જેમાં તમે પહેલા દિવસથી જ કમાણી કરી શકો છો.


જી હા મિત્રો, ડેરી પ્રોડક્ટ બનાવતી કંપની અમુલ (Amul) આ નવા વર્ષમાં ફ્રેંચઇસી ઓફર લઈને અબી છે જેમાં તમે થોડું રોકાણ કરીને ખૂબ જ સારી કમાણી કરી શકો છો. એટલું જ નહીં મિત્રો અમુલ કોઈ પણ રોયલ્ટી કે પ્રોફિટ લીધાં વગર આ ઓફર આપી રહી છે.


ફ્રેંચઇસી કઈ રીતે લઈ શકો ? 


અમુલ કંપની બે પ્રકારની ફ્રેન્ચાઇસી આપી રહી છે જેમાં એક અમૂલ રેલવે પાર્લર, અમૂલ આઉટલેટ અથવા અમૂલ ક્યોંસ્ક ની ફ્રેન્ચાઇસી છે જ્યારે બીજી અમૂલ આઈસ્ક્રીમ સ્કુપિંગ ની ફ્રેન્ચાઇસી છે.


આ મુજબ અમૂલ રેલવે પાર્લર, અમૂલ આઉટલેટ કે અમૂલ ક્યોંસ્ક ની ફ્રેન્ચાઇસી લેવા માંગતા હોય તો તમારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને જો સાથે અમૂલ આઈસ્ક્રીમ સ્કુપિંગ ની ફ્રેન્ચાઇસી પણ લેવ માંગતા હોય તો 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.


તો જાણી લઈએ કે કેટલું કમિશન તમને મળશે :


અમુલ આઉટલેટ લેવા પર કંપની MRP પર કમિશન આપે છે જેમાં મિલ્ક પ્રોડક્ટ્સ પર ૧૦%  અને આઈસ્ક્રીમ પર ૨૦% નું કમિશન આપે છે.


અમુલ આઈસ્ક્રીમ સ્કુપિંગ ની  ફ્રેન્ચાઇસી લેવા પર શેક, પીઝ્ઝા, સેન્ડવિચ વગેરે પાર ૫૦% નું કમિશન આપે છે.