વર્તમાન સમયમાં લોકો ભલે આધુનિક થયા હોય પરંતુ અમુક લોકો એવા પણ છે જેમને જૂની-પુરાણી વસ્તુઓ એકત્ર કરવામાં રસ હોય છે. આવા લોકો પોતાના શોખ ખાતર કોઇ પણ કિંમત આપવા તૈયાર થઈ જતા હોય છે. જેનો લાભ તમને પણ મળી શકે છે. અહીં આપણે વાત કરીએ 5 રૂપિયાની જૂની નોટ વિશે.
5 રૂપિયાની જૂની નોટ વેચીને તમે ઘરેબેઠા 30,000-32,000 રૂપિયા કમાઈ શકો છો. જી હાં મિત્રો, તમને આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે. શું તમારી પાસે છે આ નોટ? તમારે પણ તે વેચીને હજારો-લાખો કમાવા છે? તો જાણી લો તે વિશે વિગતવાર માહિતી.
5 રૂપિયાની જૂની નોટ માટે તમને 30 હજાર રૂપિયા મળશે. આ 5 રૂપિયાની નોટ ટ્રેક્ટરનું ચિત્ર ધરાવે છે. જો તમારી નોટમાં 786 નંબર પણ લખેલ છે. તેથી આ નોટ દુર્લભ ગણાય છે.
આ નોટ ઈન્ટરનેટના માધ્યથી વેચવામાં આવે છે. તે માટે ઘણા પ્લેટફોર્મ છે. તમે આ નોટ coinbazzar.com પર ઓનલાઈન વેચી શકો છો. આ ખાસ પ્લેટફોર્મ જૂની નોટોના બદલામાં અનેક ગણા પૈસા કમાવવાની તક આપી રહ્યું છે.
જાણો કેવી રીતે કરશે નોટને સેલ
સ્ટેપ 1: સૌ પ્રથમ coinbazzar.com ની વેબસાઇટ પર જવું.
સ્ટેપ 2: તમારે તમારી વિક્રેતા તરીકે નોંધણી કરવી.
સ્ટેપ 3: તમારી નોટના ચિત્ર પર ક્લિક કરો અને તેને પ્લેટફોર્મ પર અપલોડ કરો. નોટ વેચવા માટેની તમારી જાહેરાત પ્લેટફોર્મ પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 4: રસ ધરાવતા લોકો તમારી જાહેરાત જોયા પછી તમારો સંપર્ક કરશે. તમે તેમની સાથે વાત કરી શકો છો અને નોટો વેચી શકો છો.