આજથી 25 સુધી અરજી ચાલુ, વિધાર્થીઓ માટે મોટો નિર્ણય અને ખેડૂત સમાચાર...

આજથી 25 સુધી અરજી ચાલુ, વિધાર્થીઓ માટે મોટો નિર્ણય અને ખેડૂત સમાચાર...

#આજે 15 એપ્રિલ અને શુક્રવાર છે. આજના મોટાં સમાચાર જાણીએ

1) CNGનાં ભાવ વધારા સામે આજે અમદાવાદના રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે. 

2) ગુજરાતમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લાભ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો, 2.5 લાખથી 6 લાખ આવક મર્યાદા કરવામાં આવી.

3) રશિયા અને યુક્રેન યુધ્ધના 50 દિવસ પૂર્ણ, યુદ્ધનાં હજી કોઈ ઉકેલ નહીં.

4) હવામાન વિભાગનું અનુમાન, સતત ચોથા વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.

#ખેડૂત_સમાચાર: 5)ઉત્તર ગુજરાતમાં આજે 15મી એપ્રિલ શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

6) મગફળી ની ઓછી વેચવાલી ને કારણે ભાવમાં 10 રૂપિયાનો સુધારો.

7) રાજકોટમાં લાલ ડુંગળીમાં મણે 20 થી 25 રૂપિયા નો સુધારો.

8) ગુજરાતમાં ઉનાળુ બાજરી નું વાવેતર ગ્યા વર્ષ જેટલું, ભાવ ટકે તેવી સંભાવના.

9) ખરીફ પાકના વાવેતર માટે આજથી મગફળી અને સોયાબીન બીજની ઓનલાઇન અરજી ચાલુ. ( જુનાગઢ કૃષિ University દ્વારા મળતું બિયારણ) 16-25 એપ્રિલ સુધી નોંધણી!