શું તમે જીનિયસ છો ? તો સાબિત કરો આ કોયડાનો ઉકેલ આપીને

શું તમે જીનિયસ છો ? તો સાબિત કરો આ કોયડાનો ઉકેલ આપીને

આપણે નાના હતા ત્યારે કોયડાઓની કોઠાસૂઝ બહુ ઉકેલતા હતા, ખરું ને ! ખાલી નાના બાળકો જ નહીં પણ જુવાન અને ઘરડા તમામ ને પણ આવા કોયડા ઉકેલવા માટે લાલસા જાગતી હોય છે.

ઘણા લોકો તો કોયડા ઉકેલવા માટે ઘણો સમય પસાર કરવામાં પણ હીંચકિચાતા નથી. કોયડો તો સોલ્વ કરીને જ જંપ લાવશે.

એટલું જ નહીં કોયડો ઉકેલવા માટે ઘણા લોકો તો મિત્રો સાથે શરતો પણ રાખી દેતા હોય છે અને પોતાને જીનિયસ સાબિત કરવાના પ્રયત્નો કરતા હોય છે.

તો ચાલો આજે અમે પણ આજે શરત રાખીએ કે તમારા માંથી કોણ છે જીનિયસ !!


કોયડો


એક રૂમ માં ૨ માઁ , ૨ દીકરી અને ૧ નાની આટલી વ્યક્તિઓ છે તો બતાવો કે રૂમમાં ટોટલ કેટલી વ્યક્તિ હશે ?


જીનિયસ લોકો જવાબ નીચે કોમેન્ટ માં જણાવજો.