જો તમે બેન્ક ઓફ બરોડામાંથી પાંચ વર્ષ માટે 15 લાખ રૂપિયાની પર્સનલ લોન લ્યો છો તો હપ્તો (EMI) કેટલી આવશે?

Bank of baroda એક સરકારે બેંક છે, જે પર્સનલ લોન ઉપર 11.15% થી 18.50% સુધી ફ્લોટિંગ રેટ ઓફર કરે છે.

જ્યારે બેન્ક ઓફ બરોડા બેંક પર્સનલ લોન ઉપર 11.25%થી 18. 50% ફિક્સ રેટ ઓફર કરે છે.

જો તમે બેન્ક ઓફ બરોડામાંથી 11.15% રેટ ઉપર 15,00,000 ની પર્સનલ લોન પાંચ વર્ષ માટે લ્યો છો તો 32,726 રૂપિયાની મંથલી હપ્તો આવશે. એટલે કે EMI 32726 રૂપિયા ભરવી પડશે.

આ પણ વાંચો:- માત્ર 17 રૂપિયા ટેબલ 

હાલો લોન ઉપર તમારે પાંચ વર્ષમાં ફુલ 4,63,557 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે.

પર્સનલ લોન સૌથી વધારે વ્યાજ વાળી લોન હોય છે, જ્યારે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન ન હોય ત્યારે તમે આ લોન લઈ શકો છો.