BANK OF BARODA YOJANA: બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને અનેક લાભો આપી રહી છે. તેમ છતાં એવા ઘણા ગ્રાહકો છે જેઓ તેમના વિશે જાણતા નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે દર મહિને માત્ર 28.5 રૂપિયા જમા કરીને 4 લાખ રૂપિયાનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો. તો ચાલો જાણીએ બેંકની આ યોજના વિશે…
BOB બેંક 4 લાખ રૂપિયાની સુવિધા આપી રહી છે- 4 લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે તમારે બે સરકારી યોજનાઓમાં રોકાણ કરવું પડશે. આ યોજનાઓ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY). આ યોજનાઓમાં રોકાણની રકમ ઘણી ઓછી છે. આ બંને યોજનામાં એકસાથે વાર્ષિક માત્ર 342 રૂપિયા એટલે કે દર મહિને માત્ર 28 રૂપિયા જમા કરવાના રહેશે.
આ પણ વાંચો:- દિવાળી પહેલાં પોસ્ટ ઓફિસની આ યોજનામાં કરો રોકાણ અને મેળવો FD કરતા વધુ વ્યાજ, 5 લાખ પર 2 લાખ વ્યાજ
માત્ર રૂ. 330ના વાર્ષિક હપ્તા પર PMJJBY રૂ. 2 લાખનો લાભ મળશે- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) માટે વાર્ષિક પ્રીમિયમ રૂ. 330 છે. આ યોજના હેઠળ વ્યક્તિને જીવન કવર મળે છે. જો વીમાધારક વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે.
ત્પ્રયાર બાદ બીજી યોજના- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) યોજના ખૂબ જ ઓછા પ્રીમિયમ પર જીવન વીમો પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એક એવી યોજના છે, જેના હેઠળ ખાતાધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે.
આ પણ વાંચો:- BOB અને SBI ના લાખો ગ્રાહકો 30 તારીખ પેહલા જાણી લો, નહિતર મુશ્કેલીમાં પડશો, Bank locar નાં New નિયમો
આમ, બંને યોજનામાં એકસાથે વાર્ષિક માત્ર 342 રૂપિયા એટલે કે દર મહિને માત્ર 28 રૂપિયા જમા કરાવવા પર 4 લાખ ની સહાય મળશે.