ભારતમાં PUBG MOBILE INDIA લોન્ચ થતા પહેલા જ આ કંપનીએ ગૂગલ સાથે હાથ મિલાવ્યો છે.ટુંક સમયમાં જ લોન્ચ થઈ શકે છે.
જો તમે પણ PUBG MOBILE GAME ની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે સારા સમાચાર સાબિત થઈ શકે છે.કારણ કે PUBG ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે.
દેશ ભરમાં સરકાર દ્વારા મોબાઈલ ગેમ PUBG ઉપર નવું અપડેટ બહાર આવ્યું છે કે આ કંપની ભારતમાં ગેમ લોન્ચ કરવા માંગે છે. લોન્ચ થાય એ પહેલા ગૂગલ કંપની સાથે PUBG MOBILE એ હાથ મિલાવી લીધો છે.
બાળકોથી માંડીને યુવાનો સુધી આ રમતમાં રસ દાખવ્યો હતો. આ પરિસ્થિતિ મુજબ લાગે છે કે ભારતમાં સરકાર તરફથી PUBG મોબાઈલ ગેમ શરૂ કરવા સંમતિ આપી શકે છે.
PERENT કંપની એ અનિષ અરવિંદને મેનેજર તરીકે નિમણુક કરી છે. ગેમિંગ ની બાબતમાં તેને ૧૫ વર્ષનો અનુભવ પણ છે. TENCENT અને ZYNGA કંપની સાથે કામ કરી ચૂક્યા છે. તેની નિમણુક થી લોકોએ PUBG ગેમ ભારતમાં લોન્ચ થવાની અપેક્ષા રાખી છે.