1) ચાર રાજ્યોમાં ભાજપની જીત બાદ આજે યોજાયો અમદાવાદમાં 2 કલાક ભવ્ય રોડ શો, ઢોલ નગારા સાથે સ્વાગત, ભાજપની નવી ભાગવા ટોપી બની હતી આકર્ષણનું કેન્દ્ર
2) છેલ્લા 71 વર્ષામાં પહેલી વખત ફૂલ ટર્મ CM યોગી, ઉત્તર પ્રદેશમાં શપત લેતાની સાથે જ બનશે બીજી વખત મુખ્યમંત્રી
આ પણ વાંચો: રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધ વચ્ચે સોનાચાંદી નાં ભાવમાં મોટી ઉથલપાથલ
3) યુક્રેન અને રશિયા યુદ્ધ નો 16 મો દિવસ, યુક્રેનનાં કીવ પર ફાઇનલ એટેક કરવાની ફિરાકમાં રશિયા, બંને બાજુએથી મિસાઇલો સહિત રશિયન સેના તૈનાત, રશિયન વિદેશ મંત્રીએ જણાવ્યું અમે યુદ્ધની ઈચ્છા રાખી નથી. ગઈ કાલની બેઠકમાં યુધ્ધ વિરામ બાબત કોઈ નિર્ણય આવ્યો નથી.
4) મોંઘવારીનો વધુ એક માર, સ્ટીલ, પિત્તળ અને કોપરમાં છેલ્લા 30 દિવસમાં ડબલ ભાવ વધારો, ડબલ ભાવ વધારાને કારણે વેચાણમાં ૮૦ ટકાની ઘટ
5) પોસ્ટ ઓફિસે તેના ગ્રાહકો માટે સારી સુવિધા બહાર પાડી છે. સારી સુવિધા આપવા માટે ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા પણ શરૂ કરી છે. જો તમારું પણ પોસ્ટ ઑફિસમાં ખાતું છે અથવા તમે કોઈ પોસ્ટ ઑફિસ સ્કીમમાં રોકાણ કર્યું છે, તો તમે પણ આ સુવિધાનો લાભ લઈ શકો છો. આ માટે તમારી પાસે સિંગલ, જોઈન્ટ અને વેલિડ બચત ખાતું હોવું જરૂરી
6) રેશનકાર્ડ ધારકો: આજથી રાજ્યમાં ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ વિતરણ ચાલુ, અનાજની સાથે મળશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અનાજ.
7) છેલ્લાં 10 દિવસથી સતત વધારા પછી આજે સોના-ચાંદીના ભાવમાં ફરી થયો ઘટાડો, 24 ગ્રામ સોનાનો ભાવ 52 હજાર નજીક
8) ખેડૂત સમાચાર:
વિસ્તારપૂર્વક માહિતી સમજવા ઉપર આપેલ વીડિઓ જોવો…
આ પણ વાંચો: Airtel એ Axis Bank સાથે લોન્ચ કર્યું કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ, જુઓ આ કાર્ડનાં ફાયદા
આ પણ વાંચો: જો તમારી પાસે બાઇક, સ્કુટી કે ફોર વ્હીલ કાર છે તો જોઈ લો આ માહિતી...
આ પણ વાંચો: શું તમને પણ અનાજ નથી મળતું ? તો રેશન કાર્ડમાં ફટાફટ કરો આ કામ