khissu

આટલો સસ્તો રીચાર્જ પ્લાન? BSNLનો 139 રુપિયાનો પ્લાન બધાને ટક્કર આપશે, જાણો ડીટેલ

તમે બધા જાણો છો કે હાલમાં, Jio અને Airtel સહિત ઘણી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનમાં ઘણો વધારો કર્યો છે, જેના કારણે ગ્રાહકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે, પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે BSNL કંપનીએ હવે તેના રિચાર્જમાં વધારો કર્યો છે. આ પ્લાન તેના સસ્તા રિચાર્જ પ્લાન્સ માટે પણ ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યા છે અને આજે અમે તમારા માટે 140 રૂપિયાથી પણ ઓછી કિંમતથી શરૂ થતા 28 દિવસની વેલિડિટી આપે છે ત્યારે ચાલો જાણીએ આ પ્લાન વિશે

તમને જણાવી દઈએ કે BSNL કંપનીનો આ રિચાર્જ પ્લાન 139 રૂપિયાનો છે જેમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે અને આમાં તમે અનલિમિટેડ કૉલિંગ સાથે દરરોજ 1.5 GB ડેટાનો ઉપયોગ કરી શકો છો . એકવાર ડેટા ખતમ થઈ જાય, તમે પ્રતિ સેકન્ડ 40 kbps પર ડેટાનો ઉપયોગ કરી શકો છો


BSNLના આ 139ના પ્લાનમાં 1.5 GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે. આ પ્લાન તમે વેબસાઈટ કે પછી કોઈ રિટેલર પાસેથી રિચાર્જ કરાવી શકો છો.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

જો તમે Jioના આ જ કેટેગરીનો પ્લાન કરાવો છો તો હાલ તેની કિંમત 299 થઈ ગઈ છે જેમાં તમને રોજનું 1.5 GB ડેટા મળે છે આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે સાથે જ રોજના 100 SMSની પણ સુવિધા કંપની દ્વારા આપવામાં આવે છે

જો તમે Jioના આ જ કેટેગરીનો પ્લાન કરાવો છો તો હાલ તેની કિંમત 299 થઈ ગઈ છે જેમાં તમને પર ડેનું 1.5 GB ડેટા મળે છે આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે સાથે જ રોજના 100 SMSની પણ સુવિધા કંપની દ્વારા આપવામાં આવે છે.

આ સાથે Viની વાત કરીએ તો તે પણ AIRTEL જેટલો જ ચાર્જ 349 રુપિયા લઈ રહી છે જેમાં રોજનો 1.5 GB ડેટા મળે છે આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને રોજ 100 SMSની સુવિધા પણ આપી રહી