khissu

દિવાળીની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર, માત્ર 20,000 રૂપિયામાં ખરીદો iPhone 14, આ રીતે કરો બૂક

Flipkart Diwali Sale: ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં સસ્તા ભાવે iPhone 14 ખરીદવાની ઓફર આપવામાં આવી રહી છે. જો યુઝર્સ SBI કાર્ડ EMI કાર્ડ વિકલ્પનો ઉપયોગ કરે છે તો તેમને ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર પણ મળશે. આ પછી Apple iPhone 14 Plusની કિંમત 20,400 રૂપિયા થશે. આ ફોન મોટી ડિસ્પ્લે, મોટી બેટરી સાથે આવે છે અને 5 કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

લોકો કમાય-કમાયને ફેશનમાં જ ઉડાડે છે, પાણીની જેમ પૈસા વેડફી રહ્યા છે, આંકડો જોઈને વિશ્વાસ નહીં આવે

ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં, iPhone 14 સૌથી સસ્તી કિંમતે ઓફર કરવામાં આવી રહ્યો છે, જ્યાંથી વપરાશકર્તાઓ માત્ર 20,400 રૂપિયામાં Apple iPhone 14 ખરીદી શકશે. દિવાળી સેલમાં અત્યાર સુધીનું સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ મર્યાદિત સમયગાળાની ડીલ છે જે દિવાળી સુધી લાઈવ રહેશે. આવી સ્થિતિમાં, જો તમે iPhone 14 સસ્તામાં ખરીદવા માંગો છો, તો તમારે ઉતાવળ કરવી પડશે.

21 વર્ષની ઉંમરે તમારું બાળક બનશે 2 કરોડ રૂપિયાનો માલિક, બસ આ રીતે 10,000 રૂપિયાથી કરો પ્લાન

કિંમત અને ઑફર્સ

Apple iPhone 14 Plus ભારતમાં 89,900 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો છે, પરંતુ Flipkart સેલમાં iPhone 14 63,999 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો છે. ફોનની ખરીદી પર 15,901 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વપરાશકર્તાઓ SBI કાર્ડ EMI કાર્ડ વિકલ્પ પર 1500 રૂપિયાની ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફરનો આનંદ માણી શકશે. આ પછી Apple iPhone 14 Plusની કિંમત 62,499 રૂપિયા રહી ગઈ છે.

દિવાળી પર અહીં મળી રહ્યું છે સાવ સસ્તું સોનું, બજાર કરતાં ઘણો ફરક પડશે, લોકોની અત્યારથી લાઈન લાગી

 આ સિવાય યુઝર્સ 42,000 રૂપિયાની મહત્તમ એક્સચેન્જ ઓફર પર ફોન ખરીદી શકશે. તમામ પ્રકારની ઑફર્સ અને બેંક ડિસ્કાઉન્ટ પછી Apple iPhone 14 Plusની કિંમત 20,400 રૂપિયા પર જ રહે છે.

ખેડૂતોની દિવાળી સુધરી ગઈ: સરકાર ખરેખર આપી રહી છે પુરા 15 લાખ રૂપિયા, 11 લોકોની ટીમ કરી દો અરજી

તમને જણાવી દઈએ કે Apple iPhone 14 Plus ના ફીચર્સ iPhone 14 જેવા છે, જો કે iPhone 14 Plusમાં મોટી ડિસ્પ્લે અને મોટી બેટરી હોય. Apple iPhone 14 Plus સ્માર્ટફોન 5 કલર વિકલ્પો બ્લુ, પર્પલ, મિડનાઈટ, સ્ટારલાઈટ અને રેડમાં આવે છે. ફોનમાં 6.7 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. ફોન A15 Bionic ચિપસેટ સાથે આવે છે. ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો મુખ્ય કેમેરા 12MPનો છે. તેમજ સેકન્ડરી કેમેરા 12MPનો છે. આ સિવાય 12MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.