કોરોના મહામારી વચ્ચે ડીઝિટલ લેવડ-દેવડ મોટા પ્રમાણમાં વધ્યું છે ત્યારે બેંકોએ પણ એ ઘણી એવી સુવિધાઓ બહાર પાડી છે જેનો લાભ ગ્રાહકો હવે ઘરે બેઠાં જ મેળવી શકે છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી બેંકોએ ઘણી બધી નવી સુવિધાઓ (સેવાઓ) બહાર પાડી છે તેની સાથો સાથ ઘણાં નિયમોમાં પણ ફેરફારો કર્યા છે.
જો તમારું કોઈ પણ બેંકમાં ખાતું છે, તો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મિસ કોલ કરીને તમારા બેંક અકાઉન્ટના બેલેન્સને જાણી શકો છો. આ માટે, તમારા મોબાઇલ નંબરને બેંક ખાતા સાથે લિંક કરવો જરૂરી છે. આ સાથે, તમારે તમામ બેંકો દ્વારા આપવામાં આવેલ મોબાઇલ નંબર પણ જાણવાની જરૂર રહેશે. જેના પર તમે મિસ કોલ કરીને તમારા બેંક અકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. અહીં અમે તમને તમામ બેંકોના મિસ કોલ નંબરો વિશેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.
અલગ-અલગ બેંકમાં તમારા ખાતાનું બેલેન્સ ચેક કરવા માટેનાં મિસ કોલ નંબર નીચે મુજબ છે.
ભારતીય સ્ટેટ બેંક - 09223766666
આઈસીઆઈસીઆઈ બેંક - 02230256767
એચડીએફસી બેંક- 18002703333
એક્સિસ બેંક - 1800 419 5959
કેનેરા બેંક - 09015483483
બેંક ઓફ બરોડા - 8468001111
પંજાબ નેશનલ બેંક - 1800 180 2223
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા - 09555244442
યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા - 09015431345
કોટક મહિન્દ્રા બેંક - 18002740110
યસ બેંક - 09223920000
ઇન્ડસઇન્ડ બેંક - 18002741000
ઇન્ડિયન બેંક - 09289592895
યુકો બેંક - 09278792787
કોર્પોરેશન બેંક - 09289792897
આઈડીબીઆઈ બેંક - 18008431122
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા - 09223008586
બેંક ઓફ ઇન્ડિયા - 09015135135
સિન્ડિકેટ બેંક - 9210332255
બંધન બેંક - 9223008666
મિસ્ડ કોલ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરવા માટે, ફક્ત બેંક સાથે તમારા મોબાઇલ નંબરની નોંધણી કરો અથવા અપડેટ કરો.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.