આજ 09/01/2021 રોજ સોના અને ચાંદીના ભાવ જાણો

આજ 09/01/2021 રોજ સોના અને ચાંદીના ભાવ જાણો

હમણાં લગ્ન ની સિઝન ચાલી રહી હતી આ ઉપરાંત દિવાળી પણ ગઈ જેમાં સોના ચાંદીના ભાવ ઘટ્યા હતા પરંતુ હાલ તેમાં વધારો જોવા મળે છે.


ચાલો તો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ :


આજ 09-01-2021 ના રોજ ચાંદીના ભાવ :


૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯.૯૦ રૂપિયા


૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૯.૨૦ રૂપિયા


૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૯.૦૦ રૂપિયા


૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૯૦.૦૦ રૂપિયા


૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૯૦૦.૦૦ રૂપિયા


જોકે ૧ કિલોગ્રામ ચાંદીએ ૨૦૦ રૂપિયાનો વધારો થયો છે.



હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :


૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯૮૨.૦૦ રૂપિયા


૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૮૫૬.૦૦ રૂપિયા


૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯,૮૨૦.૦૦ રૂપિયા


૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૮,૨૦૦.૦૦ રૂપિયા


જોકે ૧૦૦ ગ્રામ સોનાના ભાવમાં ૨૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.



હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :


૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦૮૨.૦૦ રૂપિયા


૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૬૫૬.૦૦ રૂપિયા


૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦,૮૨૦.૦૦ રૂપિયા


૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૮,૨૦૦.૦૦ રૂપિયા


જોકે ૧૦૦ ગ્રામ સોનાના ભાવમાં ૨૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.