દિવાળીમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પણ ફોડવા માટે આ છે શરત
11:52 AM, 03 April 2024 - Team Khissu
દિવાળીમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પણ ફોડવા માટે આ છે શરત
https://khissu.com/guj/post/fireworks-are-banned-in-public-on-diwali-but-this-is-a-condition-for-firing
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
ગુજરાતમાં વર્ષ ૨૦૨૦ માં દિવાળીમા ફટાકડા ફોડવા દેવામાં આવશે કે કેમ એ મુદ્દો ચર્ચામા હતો જેમનો આજે ફાઈનલ નિર્ણય જાહેર થઇ ચુક્યો છે.
- કેન્દ્ર સરકાર નાં નિર્ણય અંતર્ગત જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે વિદેશમાં બનેલાં ફટાકડા નાં વેચાણ, સંગ્રહ, ખરીદી અને ફોડવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- જે નવી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર ભારતમાં બનેલાં ફટાકડા જ ફોડી શકાશે અને એ પણ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી જ.
- સરકારનું એવું કહેવું છે કે ફટકાથી પ્રદૂષણ ફેલાઈ છે અને Covid-19 નાં દર્દી ને મુશ્કેલી વધે છે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે .
- જે કેન્દ્ર સરકારના નિર્ણય નો અમલ ગુજરાતમા પણ થશે, અને જે નિર્ણય ને લઈને સરકારે ઓફીસીઅલ પરિપત્ર પણ બહાર પાડેલ છે જે નીચે થી તમે ડાઉનલોડ કરી શકશો.