khissu

૭૦૦ રૂપિયાનો ગેસ સિલિન્ડર મેળવો માત્ર રૂ. ૨૦૦ માં જ , કેવી રીતે મેળવી શકશો ?

સમગ્ર દેશ હવે ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરે છે. હાલમાં સરકારે LPG ના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો છે જે બાદ હવે સિલિન્ડર ની કિંમત રૂ.૬૪૪ થી વધીને રૂ.૬૯૪ કરી દેવામાં આવ્યા.પરંતુ હવે રૂ.૭૦૦ ના બદલે માત્ર રૂ.૨૦૦ માં જ સિલિન્ડર ખરીદી શકો છો.

જી હા મિત્રો, ઓનલાઈન પેમેન્ટ કરતી કંપની paytm એ એક ઑફર શરૂ કરી છે. આ ઑફર માં તે પ્રથમ ગેસ સિલિન્ડર બુક કરવા પર રૂ.૨૦ થી રૂ.૫૦૦ નું કેશબેક આપી રહી છે. એટલે હવે રૂ.૭૦૦ ની ચુકવણી કર્યા બાદ રૂ.૫૦૦ નો કેશબેક મળશે અને માત્ર રૂ.૨૦૦ માં જ સિલિન્ડર મળશે.

જાણો તમે કેવી રીતે સિલિન્ડર બુક કરવાથી કેશબેક મળશે :

૧) સૌપ્રથમ તમારા ફોનમાં પ્લેસ્ટોરમાં જઈ paytm app ડાઉનલોડ કરો.

૨) ત્યારબાદ તેમાં recharge and pay bills ઓપ્શન પર જાઓ.

૩) હવે book a cylinder ઓપ્શન ક્લિક કરો.

૪) પછી તમારો કયો ગેસ સિલિન્ડર વાપરો છો તે સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે તેમાં તમારો સિલિન્ડર સિલેક્ટ કરો.

૫) ત્યારબાદ રજીસ્ટર કરેલો મોબાઇલ નંબર કે LPG ID નાંખો.

૬) હવે તમને પેમેન્ટ કરવાનું કહેશે તે પહેલ ભૂલ્યા વગર ' FIRSTLPG ' જગ્યા છોડ્યા વગર નાંખો. જેથી તમને રૂ.૨૦ થી રૂ.૫૦૦ નું કેશબેક મળશે.

પરંતુ મિત્રો જલ્દી કરજો આ ઓફર માત્ર ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી જ છે. આ ઓફર મુજબ paytm માંથી પ્રથમ વખત જ સિલિન્ડર બુક કરાવતા ગ્રાહકો માટે જ છે.