અરે સોનાની ચળકાટ જોઈને તો ભલાભલાની આંખો લલચાય છે. સોનાની આજ ચળકાટ ને કારણે તે આસાનીથી મળતું પણ નથી. તેવી જ રીતે રૂપુ પણ એવું જ વસ્તુ છે જે વ્યક્તિનું મન હરિ લે છે પણ તે સોના કરતા તો સસ્તું જ હોય છે પણ એટલું બધું તો સસ્તું ન મળે હો.
તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે. જોકે ગઈકાલ કરતા આજે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.
ચાલો તો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૧૩-૦૧-૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫.૮૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૨૬.૪૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫૮.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૫૮૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૫,૮૦૦.૦૦ રૂપિયા
જોકે કાલનો ૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ ૬૪,૮૦૦.૦૦ હતો જયારે આજનો ભાવ ૬૫,૮૦૦.૦૦ રૂપિયા છે જેથી કાલની સરખામણીમાં ૧૦૦૦ રૂપિયાનો વધારો થયો છે.
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૫૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૮,૮૬૪.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૮,૫૮૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૫,૮૦૦.૦૦ રૂપિયા
જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાના ભાવ ૪,૯૦,૭૦૦ હતો જ્યારે આજનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૪,૮૫,૮૦૦ છે જેથી આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૪,૯૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૫,૦૫૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૪૦,૪૬૪.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૫૦,૫૮૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૫,૦૫,૮૦૦.૦૦ રૂપિયા
જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૫,૧૦,૭૦૦ રૂપિયા હતો જ્યારે આજનો સોનાનો ભાવ ૫,૦૫,૮૦૦ રૂપિયા છે જેથી ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૪,૯૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.