khissu

આજે સોનાના ભાવમાં ભયંકર ઘટાડો, સોના-ચાંદીના ઘરેણાંના શોખીનો માટે ખુશીના સમાચાર

અરે સોનાની ચળકાટ જોઈને તો ભલાભલાની આંખો લલચાય છે. સોનાની આજ ચળકાટ ને કારણે તે આસાનીથી મળતું પણ નથી. તેવી જ રીતે રૂપુ પણ એવું જ વસ્તુ છે જે વ્યક્તિનું મન હરિ લે છે પણ તે સોના કરતા તો સસ્તું જ હોય છે પણ એટલું બધું તો સસ્તું ન મળે હો.


તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે. જોકે હાલ છેલ્લા ૫ દિવસ માં સોના-ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો થયો છે.


ચાલો તો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ :


આજ 11-01-2021 ના રોજ ચાંદીના ભાવ :-


૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩.૯૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૧.૨૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩૯.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩૯૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩,૯૦૦.૦૦ રૂપિયા


જોકે કાલનો ૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ પણ ૬૩૯૦૦ જ હતો જેથી તેમાં કોઈ વધારો ઘટાડો થયો નથી. પરંતુ જો તારીખ 09-01-2021 ની વાત કરીએ તો તેની સરખામણીમાં ૬૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.


હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :


૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮૯૯.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૧૯૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯,૯૯૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૯,૯૦૦.૦૦ રૂપિયા


જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાના ભાવ ૪,૮૯,૮૦૦ હતો જ્યારે આજનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૪,૮૯,૯૦૦ છે જેથી આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. 



હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :


૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦૯૯.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૭૯૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦,૯૯૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૯,૯૦૦.૦૦ રૂપિયા


મિત્રો ૨૪ કેરેટ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં ૨૦,૦૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.


જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૫,૦૯,૮૦૦ હતો જ્યારે આજનો સોનાનો ભાવ ૫,૦૯,૯૦૦ છે જેથી ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે.


દરોજના સોના - ચાંદી નાં બઝાર ભાવ જાણવા માટે Khissu ની Application ડાઉનલોડ કરો, અને આ માહિતી ગુજરાત નાં દરેક વ્યક્તિ સુધી શેર કરો.