Top Stories
આજે 600 વર્ષ પછી અહોઈ અષ્ટમી પર બન્યો દુર્લભ સંયોગ, 3 રાશિના લોકો પર અનરાધાર પૈસાનો વરસાદ થશે

આજે 600 વર્ષ પછી અહોઈ અષ્ટમી પર બન્યો દુર્લભ સંયોગ, 3 રાશિના લોકો પર અનરાધાર પૈસાનો વરસાદ થશે

Ahoi Ashtami: ધાર્મિક માન્યતાઓમાં અહોઈ અષ્ટમીનું વ્રત વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ વ્રત વર્ષના સૌથી કડક ઉપવાસોમાંનું એક છે અને કારતક મહિનાની અષ્ટમીના રોજ મનાવવામાં આવે છે. આ વર્ષે આ તારીખ રવિવાર છે. તેથી અહોઈ અષ્ટમીનું વ્રત 5 નવેમ્બરે જ રાખવામાં આવશે. આ દિવસે મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે અને અહોઇ માતાની પૂજા કરે છે અને તેમના બાળકોની પ્રગતિ, દીર્ધાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે.

Reliance SBI Cardના ફાયદા જાણીને ડાન્સ કરશો! દર મહિને મફત મૂવી ટિકિટો અને બીજું ઘણું બધું

આ દિવસે માતા અહોઈની પૂજા કરવાની સાથે ભગવાન શિવ અને પાર્વતીની પણ પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે, જે વ્રતનું બમણું પરિણામ આપશે. એવું માનવામાં આવે છે કે લગભગ 600 વર્ષ પછી આ તારીખે આ સંયોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ કઇ રાશિ માટે રહેશે ખાસ

ધનતેરસે એમનેમ સોનું ખરીદવા દોટ ન મૂકતા, પહેલાં આ 10 વાતોનું ધ્યાન રાખજો, નહીં તો આજીવન રડશો

તુલા

વર્ષો પછી બનતો દુર્લભ સંયોગ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. નાનામાં નાની મહેનત પણ તેની અસર બતાવશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે.

બિઝનેસમાં હવે આ 3 રાશિના લોકોને કોઈ નહીં પહોંચે, દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી કમાણી કરશે

ધનુ

ધનુ રાશિના જાતકો માટે અહોઈ અષ્ટમીની તિથિ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તમારા વ્યવસાયની સ્થિતિમાં સુધારો થશે અને તમને આવકના નવા સ્ત્રોત પણ મળશે. મિત્રોની મદદથી તમને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે. તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવી શકો છો.

તહેવારોને વરસાદનું ગ્રહણ લાગશે, દિવાળી પર મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો અંબાલાલની નવી આગાહી

સિંહ

સિંહ રાશિના જાતકો માટે અહોઈ અષ્ટમીની તારીખ ફળદાયી સાબિત થઈ શકે છે. નાના રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વેપારી લોકો માટે પૈસા આવવાની સંભાવના છે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદનો ઉકેલ આવશે. તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.