જો તમે બેન્ક ઓફ બરોડાની 400 દિવસની એફડીમાં ચાર લાખ રૂપિયા જમા કરો છો તો તમને કેટલા મળશે?
Bank of baroda એક સરકારી બેન્ક છે અને ગુજરાતમાં એમનો મેન હેડક્વાર્ટર આવેલું છે.
Bank of baroda એક વર્ષથી 400 દિવસની એફડી ઉપર સામાન્ય ગ્રાહકને 6.50 ટકા વ્યાજદર ઓફર કરે છે.જ્યારે સિનિયર સિટીઝનને 7% વ્યાજ દર ઓફર કરે છે.
આ વ્યાજદર સાથે ગણતરી કરવામાં આવે તો 4,00,000 જમા કરતા ₹4,28,493 રૂપિયા સામાન્ય નાગરિકને મળે.
એટલે કે કોઈ વ્યક્તિ ચાર લાખ રૂપિયા જમા કરે છે તો 28,493 વ્યાજ એમને મેચ્યોરિટી ઉપર મળશે.
જ્યારે સિનિયર સિટીઝનના નામે તમે ચાર લાખ રૂપિયા જમા કરશો તો 30,685 મળશે.