ગુજરાતમાં કોરોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, ધારાસભ્યોની પણ ઓળખાણ ના ચાલી

ધારાસભ્યો પર તૂટ્યો કોરોના : હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વિધાનસભામાં સત્રો ચાલી રહ્યા છે. એવામાં આજે ૫ ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના એક પછી એક ધારાસભ્યો ઝપટમાં લઇ રહ્યો છે.

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર : કેન્દ્ર સરકારે ઓનલાઇન કોર્સ માટે સ્વયં ઓનલાઇન પોર્ટલ ચાલુ કર્યું છે જેમાં કોઈપણ વિદ્યાર્થી સર્ટિફિકેટથી લઈ ડિપ્લોમાનો ઓનલાઈન કોર્સ વિના મૂલ્યે કરી શકે છે.

કોરોના મુદ્દે જાહેર કરાઈ ગાઈડલાઈન : આજે ગતિહ મંત્રાલયે ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી નવી ગાઈડલાઈન જારી કરી છે. ટેસ્ટિંગની સંખ્યા ૭૦ કરવામાં આવશે તો કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર પેસેન્જર ટ્રેન,, વિમાન સેવાઓ, હોટલ, શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ વગેરે નિયમો સાથે ચાલુ રહેશે.

 

નોંધ : આખી માહિતી જોવા માટે વીડિયો જોઈ શકો છો.