khissu

રેશનકાર્ડ ધારકોને જન્માષ્ટમીની ભેટ, આટલી વસ્તુ મળશે મફત, જાણો લીસ્ટ

જન્માષ્ટમી નિમિતે સરકારે જાહેરાત કરી છે કે રાશન કાર્ડ ધારકોને  ઘઉં, ચોખા અને બાજરી સાથે સાથે તેલ, ખાંડ, મીઠું, તુવેરદાળ વગેરે પણ આપવામાં આવશે, કોને કેટલા પ્રમાણમાં મળશે તેમજ ક્યાં ક્યાં જિલ્લામાં મળશે એ તમામ માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

ગુજરાત રાજ્ય સારાકર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આખા રાજ્ય માં 74,00,000 રાશન કાર્ડ ધારકોને રશનનો લાભ આપવામાં આવે છે ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા વિનામૂલ્યે મળવાપાત્ર વસ્તુઓ તેમજ મળવાપાત્ર જથ્થો વગેરેની માહિતી પણ નીચે મુજબ આપેલી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

અનાજનું નામકોને મળશેમળવાપાત્ર જથ્થોક્યાં જિલ્લા માટે સહાય
ઘઉંઅંત્યોદય કુટુંબો(AAY)રાશન કાર્ડ દીઠ 15 કિલોગ્રામદરેક જિલ્લાઓ
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામદરેક જિલ્લાઓ
ચોખાઅંત્યોદય કુટુંબો(AAY)રાશન કાર્ડ દીઠ 20 કિલોગ્રામદરેક જિલ્લાઓ
ચોખાઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામદરેક જિલ્લાઓ
બાજરીઅંત્યોદય કુટુંબો(AAY)રાશન કાર્ડ દીઠ 5 કિલોગ્રામબધા જિલ્લાઓ (વડોદરા સિવાય)
બાજરીઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામબધા જિલ્લાઓ (વડોદરા જિલ્લા સિવાય)
જુવારઅંત્યોદય કુટુંબો(AAY)રાશન કાર્ડ દીઠ 5 કિલોગ્રામફક્ત વડોદરા
જુવારઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામફક્ત વડોદરા

સસ્તા ભાવે મળવાપાત્ર વસ્તુઓ

વસ્તુનું નામકોને મળશેમળવાપાત્ર જથ્થોએક કિલોગ્રામના ભાવ
ચણાN.F.S.A. માં આવતા કુટુંબોરાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ30 રૂપિયા
તુવેર દાળN.F.S.A. માં આવતા કુટુંબોરાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ50 રૂપિયા
જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત ખાવાનું સિંગ તેલN.F.S.A. માં આવતા કુટુંબોરાશનકાર્ડ દીઠ 1 લિટર પાઉચ100 રૂપિયા
ખાંડઅંત્યોદય કુટુંબો3 વ્યક્તિ સુધી કાર્ડદીઠ 1 કિલોગ્રામ
3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિલોગ્રામ
15 રૂપિયા
ખાંડબીપીએલ કુટુંબોવ્યક્તિદીઠ 0.350 કિલોગ્રામ22 રૂપિયા
જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત વધારાની ખાંડઅંત્યોદય કુટુંબોરાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ15 રૂપિયા
જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત વધારાની ખાંડબીપીએલ કુટુંબોરાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ22 રૂપિયા
મીઠુંN.F.S.A. માં આવતા કુટુંબોરાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ1 રૂપિયા

રાશનકાર્ડ ધારકોને જણાવી દઈએ કે આ ઉપરની માહિતી મુજબ ઉપરની વસ્તુનું વિતરણ 01/08/2024 થી 31/08/2024 સુધી ચાલુ રહેશે. આશા રાખું છું કે ઉપરની માહિતી તમને મદદરૂપ બની હશે, જો આ માહિતી તમને મદદરૂપ બની હોય તો દરેક રાશનકાર્ડ ધારક સુધી આ માહિતી શેર કરવા વિનંતી.