દેશનું સૌથી મોટું નેટવર્ક રિલાયન્સ જિયોએ કેટલાક પ્રીપેડ પ્લાનના રિચાર્જ પર તેના યુઝર્સને 20 ટકા કેશબેક ઓફર કરી છે. યુઝર્સને આ કેશબેક ત્યારે જ મળશે જ્યારે યુઝર્સ MyJio એપ અથવા કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી રિચાર્જ કરશે. તમને 249 રૂપિયા, 555 રૂપિયા અને 599 રૂપિયાના પ્રીપેડ પ્લાન પર કેશબેક મળશે. આ કેશબેક યુઝર્સનાં ખાતામાં જમા થશે અને ભવિષ્યના રિચાર્જ માટે તેનો ઉપયોગ કરી શકાશે. તહેવારોની સીઝન પહેલા જ કંપનીએ આ ઓફર રજૂ કરી છે. જીઓએ તેના પ્રીપેડ રિચાર્જ માટે 20 ટકા કેશબેક સેક્શન રજૂ કરતા પહેલા વેબસાઇટ પર અપડેટ મૂકી છે. આ સેકશનમાં 249 રૂપિયા, 555 રૂપિયા અને 599 રૂપિયાના ત્રણ રિચાર્જનો સમાવેશ થાય છે.
299 રૂપિયાનો પ્લાન: રિલાયન્સ જિયોના 249 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં, યુઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. હાઇ સ્પીડ ડેટા લિમિટ પૂરી થયા બાદ ઇન્ટરનેટ 64 Kbps ની સ્પીડથી ચાલે છે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ ઉપલબ્ધ છે. એસએમએસના ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 મેસેજ મળે છે. આ પ્લાનની માન્યતા 28 દિવસ માટે છે. અન્ય લાભોની વાત કરીએ તો, JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud ને આ પ્લાનમાં ફ્રી એક્સેસ મળે છે.
599 નુ રિચાર્જ: રિલાયન્સ જિયોના 599 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં, યુઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. હાઇ સ્પીડ ડેટા લિમિટ પૂરી થયા બાદ ઇન્ટરનેટ 64 Kbps ની સ્પીડથી ચાલે છે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ ઉપલબ્ધ છે. એસએમએસના ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 મેસેજ મળે છે. આ પ્લાન 64 દિવસ માટે માન્ય છે. અન્ય લાભોની વાત કરીએ તો, JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud ને આ પ્લાનમાં ફ્રી એક્સેસ મળે છે.
599 નુ રિચાર્જ: રિલાયન્સ જિયોના 599 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં, યુઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. હાઇ સ્પીડ ડેટા લિમિટ પૂરી થયા બાદ ઇન્ટરનેટ 64 Kbps ની સ્પીડથી ચાલે છે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ ઉપલબ્ધ છે. એસએમએસના ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 મેસેજ મળે છે. આ પ્લાન 84 દિવસ માટે છે. અન્ય લાભોની વાત કરીએ તો, JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud ને આ પ્લાનમાં ફ્રી એક્સેસ મળે છે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.