khissu

નોકરી ન્યુઝ: ધોરણ-10 પાસ ઉપર ગુજરાત પોસ્ટ વિભાગમાં 1826 જગ્યા પર ભરતી

ગુજરાત પોસ્ટ વિભાગમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે.

Gujrat Postal Circle 1826 vacancies. 

Gramin Dak Sevak Vacancies 2021. 

જગ્યાનું નામ:

(1) બ્રાંચ પોસ્ટ માસ્ટર : Branch Post Master (BPM ) 

(2) આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર : Asst Branch Post Master (ABPM)

(3) ડાક સેવક : Dak Sevak 

કેટલી જગ્યા પર ભરતી?

: ટોટલ 1826 જગ્યા પર ભરતી.

લાયકાત :

: ધોરણ 10 પાસ વિધાર્થીઓ + 12 પાસ, અને કોલેજ વિધાર્થીઓ એપ્લિકેશન આપી શકે છે.

: બેઝિક માહિતી માતૃભાષા અને હિંદી. 

: બેઝિક કોમ્પ્યુટર માહિતી. 

કેટલી ઉમર જોશે?

: ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નાં લોકો ફોર્મ ભરી શકે છે. 

Exam ફી ( પરીક્ષા ફી) 

: General, EWS & Obc ( Male ) માટે 100 રૂપિયા. 

SC, ST, Females & Ex. સર્વિસમેન માટે કોઈ ફી નહીં

: payment online થઈ જશે અથવા  head Post ઓફિસ પર જમા કરાવી શકશ. 

પગાર ધોરણ? 

: કેન્દ્ર સરકારનું પગારધોરણ કેટેગરી મુજબ લાગુ થશે. 

ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા : 

અરજી શરૂ થયાની તારીખ - 21/12/2020.

: અરજી કરવાની અંતિમ તારીખ - 20/01/2021.

અરજી ક્યાં કરી શકશો? 

: Indian Post વિભાગની official websites પર online. ( https://indiapostgdsonline.in/gdsonlinec3p4/reference.aspx) 

: નજીકનાં સાઇબર વર્લ્ડ ઉપર.

: CSC સેંટર પર. 

: જ્યાં ઓનલાઇન ફોર્મ ભરી આપે છે ત્યાં.

: Online પણ મોબાઇલ માંથી ભરી શકો.

જરૂરિયાતમંદ લોકો સુધી માહિતી શેર કરવા વિનંતી અને Official PDF નીચે થી Download કરો. 

- આભાર ( Team Rakhdel )