ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવામાં ભરતી પ્રક્રિયા :
ઘણા યુવાન મિત્રો સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોય છે તો તેમનાં માટે ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. કોરોના મહામારી ના લીધે કોઈ ભરતી કરવામાં આવતી નહોતી, જ્યારે હવે કોરોના રોગ પર સરકારની પકડ મજબૂત બની છે, જેથી હવે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ વિભોગમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવામાં ( Gramin Dak seva) ભરતીના ઓનલાઇન ફોર્મ તારીખ 27/01/2021 થી શરુ થઇ ગયા છે. જે ફોર્મ ભરવાની પ્રક્રિયા 26/02/2021 સુધી શરૂ રહેશે.
જાણો ક્યાં ક્યાં વિભાગમાં ભરતી છે ? લાયકાત શું જોઈશે ? ચલણની માહિતી વગેરે બાબતો:
નોકરી માટેનું સ્થળ : દિલ્હી
ક્યાં ક્યાં વિભાગ માં ભરતી કરવામાં આવશે ?
(1) પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS)
પગાર : Rs.10,000/-
(2) બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
પગાર :Rs.12000/-
(3) આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
પગાર : Rs.10,000/-
ફોર્મ શરૂ થયાની તા. : 27/01/2021
છેલ્લી તા. :26/02/2021
લાયકાત : 10 પાસ
ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ. તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિફિકેટ પણ,
ઉંમર : 18 થી 40 વર્ષ
કુલ જગ્યા : 233
જાણી લો કેટેગરી મુજબ જગ્યાઓ :
જનરલ : 99
ઇ.ડબલ્યુ.એસ. : 17
ઓ.બી.સી. : 62
એસ.સી. :37
એસ.ટી. : 12
વિકલાંગ A : 2
વિકલાંગ B : 2
વિકલાંગ C : 1
વિકલાંગ D/E : 1
ચલણ :-
રૂપિયા 100 (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
: બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી
: તેમજ સ્ત્રીઓ માટે: ચલણ નથી.
ફોર્મ ભરવા માટે જરૂર ડોક્યુમેન્ટ :
1) ફોટો / સહી
2) આધાર કાર્ડ
3) લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
4) જાતિ અંગેનો દાખલો
5) LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
કઈ website પરથી ફોર્મ ભરી શકાશે?
http://www.appost.in/gdsonline/home.aspx
પર જઈ તમે ફોર્મ ભરી શકશો.
આ માહિતી ગુજરાત નાં દરેક મિત્રો જાણી શકે તે માટે શેર કરો.