૧ ચેન્નાઇ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંઘ ધોની(કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસી, ઋતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, નારાયણ જગદીસન, રોબિન ઉથપ્પા, રવીન્દ્ર જાડેજા,સેમ કરન, ડવેન બ્રાવો, કરન શર્મા, સાઈ કિશોર, મિચેલ સેન્ટર, ઈમરાન તાહિર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, લૂંગી ઇંગીડી, જોશ હઝલેવુડ, કે એમ આસિફ, મોઈન અલી, કુર્ષણપા ગોવથમ , ચતેશ્વર પુજારા, હરિશંકર રેડ્ડી, ભગત વર્મા, હરી નિશાંત.
ચેન્નાઈ સુપર કિંગ્સ આ વખતે મોઈન અલી, કુર્ષણપા ગોવથમ, ચતેશ્વેર પુજારા, હરિશંકર રેડ્ડી, ભગત વર્મા અને હરી નિશાંતને આઇપીલ ઓક્શન મા ખરીદીયા છે.તમે જાણીને ચોકી જશો કે મોઈન અલીને ૭ કરોડ, કુર્ષણપા ગોવથમને ૯.૨૫ કરોડ અને ચતેશ્વેર પુજારાને ૫૦ લાખમાં ખરીદી કરી હતી
૨ મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), આદિત્ય તારે, અનુકૂળ રોય, અનમોલપ્રીત સિંઘ, ક્રિસ લીન,ધવલ કુલકર્ણી, હાર્દિક પાંડીયા, ઈશાન કિશન, જસ્પ્રીત બુમરાહ, જયંત યાદવ, કાયરણ પોલાર્ડ, કૃણાલ પાંડીયા, મોહસીન ખાન, ડી કોક,રાહુલ ચહર, સૌરભ તિવારી, સુર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ, અડમ મિલ, નેથન કુલટર-નાઇલ, પિયુષ ચાવલા, જિમ્મી નીશમ, યુધવિર ચરક, માર્કો જેન્સન, અર્જુન તેડુંલકર.
મુંબઈ ઇન્ડિયન્સ ને ૨૦૨૧ આઇપીએલમાં સચિન તેડુલકરના ના પુત્ર અર્જુન તેડુંલકર. ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો.અને તેને તેની પાયાની કિંમતે ખરીદયો(૨૦ લાખ)
3 રોયલ ચેલેન્જર બેંગ્લોર : વિરાટ કોહલી (કેપ્ટન), એ બી ડી વિલિયર્સ, દેવદૂત પડિક્કલ, યુઝવેન્દ્રા ચહલ,મોહમ્મદ સિરાજ, કેન રિચરડસન, વોશિંનગટન સુંદર, પવન દેશપાંડે, જોશુઆ ફિલિપ્સ,શાહબાઝ અહમદ, નવદીપ સૈની, એડમ ઝાંપા, કાયલી જેમિસંન,ગ્લેન મેક્સવેલ,રજત પાટીદાર, સચિન બેબી, મોહમ્મદ અઝહરુદ્દીન, ડેન ક્રિશન,કે એસ ભરત, સુયાશ પ્રભૂદેસાઈ, ડેનીયલ સેમ્સ, હર્ષલ પટેલ.
રોયલ ચેલેન્જર બેંગ્લોર એ આ વખેતે મજબૂત ટીમ બનાવી છે કારણ કે ટીમમાં મેક્સવેલ,કેન રિચરડાસન,કાયલી જેમીસન,ડેન ક્રિશન અને ડેનિયલ સેમસને ટીમ માં ખરીદી થી ટીમ બળવાન થાય ગય છે.
કાયલી જેમિસંન (૧૫કરોડ),ગ્લેન મેક્સવેલને (૧૪.૨૫ કરોડ)અને ડેન ક્રિશન (૪.૮૦ કરોડ) મા ખરીદ્યા હતા.
૪ કોલકાતા કિંગ રાઇડર્સ : ઓએન મોર્ગન(કેપ્ટન), નીતીશ રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંદીપ વોરિયર, શિવમ માવી, કમલેશ નગરકોટી, લૉકી ફર્ગાસન, પેટ કમિન્સ, કુલદીપ યાદવ,વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસલ,દિનેશ કાર્તિક, રિંકુ સિંઘ, રાહુલ ત્રિપાઠી, ટીમ સાઇફર્ટ, પવન નેગી, વેંકટેશ અય્યર, બેન કટિંગ, હરભજન સિંઘ, કરુણ નાયર, વૈભવ અરોરા,શેલ્ડન જેક્સન,શકિબ અલ હસન.
આપ જાણી ને આચર્યજન્ક થય જશો કે કોલકાતા ટીમમાં હરભજન સિંઘ કરુણ નાયર અને શકિબ અલ હસન ને ટીમ માં સમાવેશ કરવામાં આવ્યો છે
શેલ્ડન જેક્શન (૨૦ લાખ), બેન કટિંગ(૭૫ લાખ),પવન નેગિ(૫૦ લાાખ), કરુણ નાયર (૫૦ લાખ) અને શકિબ અલ હસન(૩.૨૦ કરોડ)હરભજન સિંઘને મહતમ પાયાનિ કિમતે(૨ કરોડ) અટલા રુપિયામા લેવમા આવ્ય.