શાળા ખોલવા માટેની Official ગાઇડલાઇન બહાર સાથે સન્મતિ પત્ર

શાળા ખોલવા માટેની Official ગાઇડલાઇન બહાર સાથે સન્મતિ પત્ર

શાળા અંગે માર્ગદર્શિકા :

૨૩ તારીખથી શરૂ થશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા. 

સરકારે જાહેર કરી માર્ગદર્શિકા શાળાએ આવું કે નહીં તે વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છક રહેશે. 

શાળાએ વાલીઓ પાસેથી સંમતિપત્રક લેવાનું રહેશે. 

ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સોમવાર, બુધવાર અને શુક્રવારે બોલાવાના રહેશે.

ધો. ૯ થી ૧૧ ના વિદ્યાર્થીઓને મંગળવાર, ગુરૂવાર અને શનિવારે બોલાવાના રહેશે. 

શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દરેક માટે માસ્ક ફરજીયાત રહેશે. 

લક્ષણ અથવા કન્ટેન્સેન્ટ ઝોનના વિદ્યાર્થી શાળામાં ન આવે તે શાળા સંચાલકોએ જાવાનું રહેશે.

Official PDF નીચે થી Download કરી શકશો.