મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2021/ જાણો કંઈ તારીખથી શરૂ થશે કાર્યક્ર્મ, જાણો તમારા ચૂંટણી કાર્ડની માહિતી સ્ટેપ બાય સ્ટેપ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2021/ જાણો કંઈ તારીખથી શરૂ થશે કાર્યક્ર્મ, જાણો તમારા ચૂંટણી કાર્ડની માહિતી સ્ટેપ બાય સ્ટેપ

આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એ પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે તેવા ન્યુઝ સોશીયલ મીડીયાની અંદર વાઇરલ થઈ રહ્યા છે. એવામાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. BLO દ્વારા રવિવારે મતદાન મથકો પર ફોર્મ સ્વીકારવામાં આવશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
તા. 1-11-2021 થી તા. 30-11-2021

તા.  14/11/2021  ( રવિવાર )
તા.21/11/2021 ( રવિવાર )
તા. 27/11/2021  ( શનિવાર )
તા.28/11/2021  ( રવિવાર )

સમય સવારે  દસ વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી.

કંઈ જગ્યાએ મતદાન સુધારણા કાર્યક્રમ યોજાશે: આપના મતદાન મથકે
જો તમારે પણ નવું ચૂંટણી કાર્ડ અથવા તેમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો તમે તમારા બુથ લેવલ અધિકારીને મળી શકો છો.

નવુ નામ નોધાવવુ - ફોમઁનં - 6
નામ કમી કરાવવુ - ફોમઁ ન - 7
નામ માં સુધારો  -   ફોમઁ નં - 8
સ્થળ બદલવુ   -   ફોમઁ નં - 8 ક

જાણો તમારા ચૂંટણી કાર્ડની માહિતી: પ્રથમ ગુજરાત સરકારની ઑફિશિયલ વેબસાઇટ સાઈટ ખોલો
http://secsearch.gujarat.gov.in/search/default.aspx
પછી મતદાર યાદીમાં ટેબમાં નામ શોધો
પછી કોર્પોરેશન/ નગરપાલીકા/ તાલુકા - જિલ્લા પંચાયત કોઈપણ એક ઓપ્શન પસંદ કરો.
પછી તમારું નામ અથવા એપિક કાર્ડ નંબર દાખલ કરો.
કેપ્ચા કોડ દાખલ કરો.
તે પછી સર્ચ બટન દબાવો એટલે તમારા ચૂંટણી કાર્ડને લાગતી તમામ માહિતી આવી જશે.