લોકો ભાગ્યા ફરી વતન તરફ, શું ગુજરાતમાં ૨૬ માર્ચથી ફરી લોકડાઉન? CM દ્વારા સાચી માહિતિ

૨૨ માર્ચના રોજ ગુજરાતમાં કોરોના નાં રેકોર્ડ બ્રેક 1240 કેસો જોવા મળ્યા હતા. કોરોના કેસ વધતા ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે, જ્યારે 8 મહાનગરો માં શાળા કૉલેજ, ટયુશન ક્લાસ બંધ કરાવવામાં આવ્યા છે તો રાત્રિ કર્ફ્યુ પણ લંબાવવા આવ્યું છે. ગયા વર્ષે 22 માર્ચે જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું જેમને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે જે છેલ્લા વર્ષમાં કોરોના ના કેસો જેટલાં નોંધાયા ન હતા એટલા કેસો ગઈકાલે નોંધાયા હતા. વધતા જતા કેસોને લઈને લોકોમાં લોકડાઉનના ડરનો માહોલ પેદા થયો છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાની દ્વારા સાચી માહિતી આપવામાં આવી હતી જે ઉપર નાં વિડિયો માં જણાવેલ છે.