હાલ નવા વર્ષ ૨૦૨૧ માં પહેલાજ મહિનામાં લગભગ ૭ વખત પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં વધારો થયો છે. દિવસે ને દિવસે વધતા જતા ભાવમાં આજે સતત બીજા દિવસે તેમાં વધારો જોવા મળ્યો છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૩.૬૨ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૨.૪૪ ₹/ લિટર થયો છે.
તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૩.૨૨ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૨.૬૧ રૂપિયાનો વધારો થયો છે.
તો ચાલો આપણે જાણી લઈએ આજ ૩૦/૦૧/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
શહેર આજના ભાવ ગઈકાલના ભાવ
અમદાવાદ ૮૩.૬૬ ₹ ૮૩.૬૬ ₹
અમરેલી ૮૪.૪૧ ₹ ૮૫.૧૮ ₹
આણંદ ૮૩.૪૪ ₹ ૮૩.૭૯ ₹
અરવલ્લી ૮૪.૨૬ ₹ ૮૪.૪૬ ₹
ભાવનગર ૮૫.૦૭ ₹ ૮૫.૧૮ ₹
બનાસકાંઠા ૮૩.૫૪ ₹ ૮૪.૧૦ ₹
ભરૂચ ૮૩.૯૯ ₹ ૮૩.૯૮ ₹
બોટાદ ૮૪.૪૦ ₹ ૮૫.૧૬ ₹
છોટા ઉદેપુર ૮૩.૯૭ ₹ ૮૩.૬૩ ₹
દાહોદ ૮૪.૫૮ ₹ ૮૪.૩૪ ₹
દેવભૂમિ દ્વારકા ૮૪.૦૦ ₹ ૮૩.૮૯ ₹
ગાંધીનગર ૮૩.૬૩ ₹ ૮૩.૬૭ ₹
ગીર સોમનાથ ૮૪.૮૬ ₹ ૮૫.૦૧ ₹
જામનગર ૮૩.૭૭ ₹ ૮૩.૩૪ ₹
જૂનાગઢ ૮૪.૬૭ ₹ ૮૪.૬૮ ₹
ખેડા ૮૩.૭૮ ₹ ૮૩.૮૦ ₹
કચ્છ ૮૩.૭૭ ₹ ૮૪.૬૪ ₹
મહીસાગર ૮૩.૮૨ ₹ ૮૪.૧૬ ₹
મહેસાણા ૮૪.૦૯ ₹ ૮૪.૦૬ ₹
મોરબી ૮૩.૯૩ ₹ ૮૩.૯૪ ₹
નર્મદા ૮૪.૧૪ ₹ ૮૪.૧૪ ₹
નવસારી ૮૪.૧૫ ₹ ૮૩.૧૫ ₹
પંચમહાલ ૮૩.૬૯ ₹ ૮૪.૦૧ ₹
પાટણ ૮૪.૩૪ ₹ ૮૪.૩૪ ₹
પોરબંદર ૮૩.૭૬ ₹ ૮૪.૩૭ ₹
રાજકોટ ૮૩.૫૨ ₹ ૮૪.૫૧ ₹
સાબરકાંઠા ૮૪.૨૮ ₹ ૮૪.૨૬ ₹
સુરત ૮૩.૭૪ ₹ ૮૩.૬૯ ₹
સુરેન્દ્રનગર ૮૪.૦૧ ₹ ૮૪.૪૮ ₹
તાપી ૮૪.૧૮ ₹ ૮૪.૧૮ ₹
ડાંગ ૮૪.૪૮ ₹ ૮૪.૪૮ ₹
વડોદરા ૮૩.૫૭ ₹ ૮૩.૪૨ ₹
વલસાડ ૮૪.૬૬ ₹ ૮૪.૬૬ ₹
હવે જાણી લઈએ આજ ૩૦/૦૧/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના ડિઝલના ભાવ :
શહેર આજના ભાવ ગઈકાલના ભાવ
અમદાવાદ ૮૨.૩૯ ₹ ૮૨.૪૧ ₹
અમરેલી ૮૩.૭૮ ₹ ૮૩.૯૫ ₹
આણંદ ૮૨.૨૦ ₹ ૮૨.૫૫ ₹
અરવલ્લી ૮૩.૧૬ ₹ ૮૩.૨૧ ₹
ભાવનગર ૮૩.૫૬ ₹ ૮૩.૯૨ ₹
બનાસકાંઠા ૮૨.૬૯ ₹ ૮૨.૮૭ ₹
ભરૂચ ૮૨.૯૬ ₹ ૮૨.૭૩ ₹
બોટાદ ૮૩.૬૧ ₹ ૮૩.૯૦ ₹
છોટા ઉદેપુર ૮૨.૭૧ ₹ ૮૨.૩૯ ₹
દાહોદ ૮૩.૩૩ ₹ ૮૩.૦૯ ₹
દેવભૂમિ દ્વારકા ૮૨.૬૦ ₹ ૮૨.૬૫ ₹
ગાંધીનગર ૮૨.૪૯ ₹ ૮૨.૪૨ ₹
ગીર સોમનાથ ૮૩.૬૨ ₹ ૮૩.૭૭ ₹
જામનગર ૮૨.૫૨ ₹ ૮૨.૦૯ ₹
જૂનાગઢ ૮૩.૪૩ ₹ ૮૩.૪૪ ₹
ખેડા ૮૨.૫૪ ₹ ૮૨.૫૬ ₹
કચ્છ ૮૨.૫૨ ₹ ૮૩.૩૯ ₹
મહીસાગર ૮૨.૫૭ ₹ ૮૨.૮૧ ₹
મહેસાણા ૮૨.૮૬ ₹ ૮૨.૮૧ ₹
મોરબી ૮૨.૭૦ ₹ ૮૨.૭૧ ₹
નર્મદા ૮૨.૮૯ ₹ ૮૨.૮૯ ₹
નવસારી ૮૨.૯૩ ₹ ૮૨.૫૨ ₹
પંચમહાલ ૮૨.૪૫ ₹ ૮૨.૭૬ ₹
પાટણ ૮૩.૧૧ ₹ ૮૩.૧૧ ₹
પોરબંદર ૮૨.૫૧ ₹ ૮૩.૧૨ ₹
રાજકોટ ૮૨.૨૯ ₹ ૮૩.૨૬ ₹
સાબરકાંઠા ૮૩.૦૩ ₹ ૮૩.૦૧ ₹
સુરત ૮૨.૫૨ ₹ ૮૨.૪૬ ₹
સુરેન્દ્રનગર ૮૨.૭૮ ₹ ૮૩.૨૨ ₹
તાપી ૮૨.૯૫ ₹ ૮૨.૯૫ ₹
ડાંગ ૮૩.૨૫ ₹ ૮૩.૨૫ ₹
વડોદરા ૮૨.૩૨ ₹ ૮૨.૧૮ ₹
વલસાડ ૮૩.૪૩ ₹ ૮૩.૪૩ ₹
મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ પેટ્રોલના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.