Rahu-Ketu Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાની સ્થિતિ અમુક સમયે બદલતા રહે છે. તેઓ એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરતા રહે છે. રાહુ કેતુ પ્રપંચી ગ્રહ તરીકે ઓળખાય છે. અન્ય ગ્રહોની જેમ રાહુ અને કેતુ પણ અમુક સમય પછી અન્ય રાશિઓમાં પ્રવેશ કરતા રહે છે.
ખેડૂતોની દિવાળી સુધરી ગઈ: સરકાર ખરેખર આપી રહી છે પુરા 15 લાખ રૂપિયા, 11 લોકોની ટીમ કરી દો અરજી
તમને જણાવી દઈએ કે રાહુએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યારે કેતુએ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ બંનેનો પ્રવેશ 18મી મે 2025 સુધી પોતપોતાની રાશિમાં રહેવાનો છે. આ જ કારણ છે કે તેની ફાયદાકારક અસર આગામી બે વર્ષ સુધી આ ચાર રાશિઓ પર રહેવાની છે. આવો જાણીએ આ ચાર રાશિઓના ફાયદા વિશે.
વૃષભ
મીન રાશિમાં રાહુનો પ્રવેશ વૃષભ રાશિવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વેપાર કરતા લોકો માટે રાહુનો મીન રાશિમાં પ્રવેશ આર્થિક લાભનો સંકેત છે. સાથે જ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળશે.
દિવાળી પર અહીં મળી રહ્યું છે સાવ સસ્તું સોનું, બજાર કરતાં ઘણો ફરક પડશે, લોકોની અત્યારથી લાઈન લાગી
મિથુન
મિથુન રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. વેપાર કરતા લોકોને આર્થિક લાભ થશે. આ લોકોને અચાનક પૈસા મળશે.
21 વર્ષની ઉંમરે તમારું બાળક બનશે 2 કરોડ રૂપિયાનો માલિક, બસ આ રીતે 10,000 રૂપિયાથી કરો પ્લાન
તુલા
પરિણીત લોકોના જીવનમાં આવતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ હવે દૂર થઈ જશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. વેપારમાં લાભ થવાનો છે. મીડિયા અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને તેમના ક્ષેત્રમાં લાભ મળશે.
લોકો કમાય-કમાયને ફેશનમાં જ ઉડાડે છે, પાણીની જેમ પૈસા વેડફી રહ્યા છે, આંકડો જોઈને વિશ્વાસ નહીં આવે
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ સમય શરૂ થઈ ગયો છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની તક છે. વિવાહિત જીવન સુખમય રહેશે. વેપારમાં જબરદસ્ત આર્થિક લાભ થશે.