khissu

દરેક ગ્રાહકોને અસર કરે તેવી 6 સરકારી બેન્કને લઈને આરબીઆઈ આજે મોટી જાહેરાત જાણો શું?

નમસ્કાર ગુજરાત જો તમારું ખાતું દેશની 6 મોટી બેંકમાં ખાતું છે અથવા તો તમે તે છ બેંકો પાસેથી ભવિષ્યમાં લોન લેવા માંગો છો તો આ સમાચાર તમારી માટે ખૂબ જ કામના છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં એમ સી એલ આર માં ફેરફાર કરવામાં આવ્યો છે. જે ફેરફાર ની અસર લોનના વ્યાજ દરમાં થશે.

તો આરબીઆઈ દ્વારા એમ સી એલ આર માં ફેરફાર કરવામાં આવે અને એમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો બેંકમાંથી લીધેલ લોનના હપ્તાની અંદર ફેરફાર થાય છે. જે મુજબ દેશની 6 સરકારી બેંકમાં ફેરફાર જોવા મળશે જેમની માહિતી આ આર્ટિકલમાં જાણીશું.

સૌથી પેહલા HDFC બેંકે ઓવરનાઈટ MCLR રેટમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 9.05% થી 8.95% કર્યો છે.

જ્યારે 1 મહિના માટે તે 9% થી 9.10% સુધી 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે.

જ્યારે 3 મહિના માટે તે 5 બેસિસ પોઈન્ટ્સનો વધારો 9.15% થી 9.20% થયો છે.

તે જ સમયે, બેંકે 6 મહિનાનો MCLR 9.30 ટકાથી વધારીને 9.35 ટકા કર્યો.

જ્યારે 1 વર્ષનો MCLR 9.30 ટકાથી વધારીને 9.40 ટકા કર્યો છે.

બીજી તરફ, સુધારા બાદ 2 વર્ષ અને 3 વર્ષ માટે MCLR વધારીને 9.40 ટકા કરી દેવામાં આવ્યો છે. આ દરો 8 જુલાઈ, 2024થી લાગુ થયા છે.

2) બેંક ઓફ બરોડા દ્વારા નવા દરો

બેંક ઓફ બરોડાનો રાતોરાત MCLR દર 8.15 ટકા, 1 મહિનાનો MCLR દર 8.35 ટકા કર્યો.

BOB દ્વારા 3 મહિનાનો MCLR દર 8.45 ટકા.

6 મહિનાનો MCLR દર 8.70 ટકા છે જ્યારે 1 વર્ષનો MCLR દર છે 8.90 ટકા.

આ દરો 12 જુલાઈ, 2024થી લાગુ થયા છે.

3) Canara Bank in July 2024

કેનેરા બેંકનો રાતોરાત MCLR દર 8.20 ટકા છે.

જ્યારે બેંકનો 1 મહિનાનો MCLR દર 8.30 ટકા, 3 મહિનાનો MCLR દર 8.40 ટકા છે.

બીજી તરફ, બેંકનો 6 મહિનાનો MCLR 8.75 ટકા, 1 વર્ષનો MCLR 8.95 ટકા.

2 વર્ષનો MCLR 9.25 ટકા અને 3 વર્ષનો MCLR 9.35 ટકા છે.

આ દરો 12 જુલાઈ, 2024થી લાગુ થયા છે.

4) PNB lending rates in julay 2024

હાલની PNB વેબસાઈટ મુજબ, બેંકની રાતોરાત MCLR 8.25% છે, 1 મહિના માટે MCLR 8.30% છે.

તો 3 મહિના માટે MCLR 8.50% છે, 1 વર્ષ માટે MCLR 8.85% છે.

જ્યારે 3 વર્ષ માટે MCLR 9.15% છે. આ દરો 1 જુલાઈ, 2024થી લાગુ થયા છે.

5) IDBI બેંક દ્વારા નવા દરો.

IDBI બેંકની વેબસાઈટ અનુસાર, બેંકનું નવીનતમ ઓવરનાઈટ MCLR 8.40% છે. જેમાં 1 મહિનાનું MCLR 8.55% અને 3 મહિનાનું MCLR6) Yes Bank ના નવા દરો.

છેલ્લે યસ બેંકનો રાતોરાત MCLR 9.10 ટકા છે.

જ્યારે 1 મહિના માટે MCLR 9.45%, 3 મહિના માટે 10.10%, 6 મહિના માટે 10.35% છે.

હવે વાત કરીએ 1 વર્ષ માટે 10.50% છે. યસ બેંકની વેબસાઇટ અનુસાર, નવા દરો 1 જુલાઈ, 2024થી લાગુ થયા છે. 8.85% છે.

6 મહિનાનું MCLR 9.10%, 1 વર્ષનું MCLR 9.15% છે.

2 વર્ષનું MCLR 9.70% છે જ્યારે 3 વર્ષનું MCLR 1010% છે.

આ દરો 12 જૂન, 2024થી લાગુ  થયા છે.

6) Yes Bank ના નવા દરો.

છેલ્લે યસ બેંકનો રાતોરાત MCLR 9.10 ટકા છે.

જ્યારે 1 મહિના માટે MCLR 9.45%, 3 મહિના માટે 10.10%, 6 મહિના માટે 10.35% છે.

હવે વાત કરીએ 1 વર્ષ માટે 10.50% છે. યસ બેંકની વેબસાઇટ અનુસાર, નવા દરો 1 જુલાઈ, 2024થી લાગુ થયા છે.