આજે રેપો રેટમાં ફેરફાર થતા જાણો નવા BOB બેંક ના FD રેટ, જાણો કેટલો ફાયદો?

આજે રેપો રેટમાં ફેરફાર થતા જાણો નવા BOB બેંક ના FD રેટ, જાણો કેટલો ફાયદો?

નમસ્કાર ગુજરાત, આજે એટલે કે 5 ઓક્ટોબરના રોજ RBI દ્વારા રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. જેમને કારણે લોન ના હપ્તા વધશે નહીં. આજે આરબીઆઈએ રેપો રેટને 6.5% પર યથાવત રાખ્યો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ પણ 6.25% અને 6.75% પર યથાવત છે. 

5 ઓક્ટોબર 2023ની અપડેટ પ્રમાણે BOBનાં વ્યાજ દરો જાણીશું. જો તમે બેંક ઓફ બરોડામાં પૈસા રોકવા માગો છો તો આ માહિતી જાણવી ખૂબજ જરૂરી છે. કેમ કે બેંક પોતાના વ્યાજ દરો બદલી રહે છે. આજે બેંક ઓફ બરોડામાં રૂ.2 કરોડથી નીચેના સ્થાનિક રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ ના વ્યાજ દરો જાણીશું.

- બેંક ઓફ બરોડા (BANK OF BARODA OCTOBER MONTH 2023) રૂ.2 કરોડથી નીચેના સ્થાનિક માટે ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરો

7 દિવસથી 14 દિવસ માટે, જો સામાન્ય નાગરિક હોઈ તો 3.00% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 3.50% વ્યાજ મળશે.
15 દિવસથી 45 દિવસ માટે, જો સામાન્ય નાગરિક હોઈ તો 3.00% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 3.50% વ્યાજ મળશે.
46 દિવસથી 90 દિવસ માટે, જો સામાન્ય નાગરિક હોઈ તો 4.50% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 5.00% વ્યાજ મળશે.

આ પણ વાંચો:- બેક ઓફ બરોડા ખાતા ધારકો: શું તમારે 10 લાખ રૂપિયા જોઈએ છે? તો તરત જ આવી રીતે અપ્લાઈ કરો

91 દિવસથી 180 દિવસ માટે, જો સામાન્ય નાગરિક હોઈ તો 4.50% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 5.00% વ્યાજ મળશે.
181 દિવસથી 210 દિવસ માટે, જો સામાન્ય નાગરિક હોઈ તો 5.25% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 5.75% વ્યાજ મળશે.
211 દિવસથી 270 દિવસ માટે, જો સામાન્ય નાગરિક હોઈ તો 5.75% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 6.25% વ્યાજ મળશે. 
271 દિવસ અને તેથી વધુ અને 1 વર્ષથી ઓછા તો 5.75% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 6.25% વ્યાજ મળશે.
1 વર્ષ માટે, 6.75% 7.25% વ્યાજ મળશે 

1 વર્ષથી ઉપરથી 400 દિવસ સુધી, જો સામાન્ય નાગરિક હોઈ તો 6.75% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 7.25% વ્યાજ મળશે.
400 દિવસથી ઉપર અને 2 વર્ષ સુધી, જો સામાન્ય નાગરિક હોઈ તો  6.75% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 7.25% વ્યાજ મળશે.
2 વર્ષથી ઉપર અને 3 વર્ષ સુધી જો સામાન્ય નાગરિક હોઈ તો 7.05% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 7.55% વ્યાજ મળશે.

3 વર્ષથી ઉપર અને 5 વર્ષ સુધી જો સામાન્ય નાગરિક હોઈ તો 6.50% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 7.15% વ્યાજ મળશે.
5 વર્ષથી ઉપર અને 10 વર્ષ સુધી જો સામાન્ય નાગરિક હોઈ તો 6.50% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 7.50% વ્યાજ મળશે.
10 વર્ષથી ઉપર (માત્ર MACT-MACAD કોર્ટ ઓર્ડર સ્કીમ્સ) જો સામાન્ય નાગરિક હોઈ તો 6.25% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 6.75% વ્યાજ મળશે.
399 દિવસો (બરોડા તિરંગા પ્લસ ડિપોઝીટ સ્કીમ) માટે,જો સામાન્ય નાગરિક હોઈ તો 7.25% અને વરિષ્ઠ નાગરિક હોઈ તો 7.75% વ્યાજ મળશે.