khissu

Realme નો સ્માર્ટફોન ખૂબ જ ઓછી કિંમતે, જલ્દી કરો ૩૧ ડિસેમ્બર સુધી જ છે ઑફર

હાલમાં રીયલમી એ તેના સ્માર્ટફોન પર ભારે છૂટ આપી રહી છે. એટલું જ નહીં સ્માર્ટફોન ઉપરાંત સ્માર્ટ ટીવી પર પણ છૂટ આપી રહી છે.


રીયલમી એ પોતાના પ્લેટફોર્મ પર 'realme days' ની શરૂઆત કરી છે. જેમાં યુઝર્સ તેના સ્માર્ટફોન ઓછી કિંમતે ખરીદી શકશે આ ઉપરાંત સ્માર્ટ ટીવી પર પણ ભારે છૂટ આપી રહી છે. આ ઑફર નો લાભ લેવા www.realme.com પર જવાનું રહેશે.


રિઅલમી નો આ સેલ હાલ ચાલુ થઈ ગયો છે અને હવે તે ૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ સેલ માં Realme નો લોકપ્રિય સમાર્ટફોન Realme 6i ખૂબ ઓછી કિંમતે મળશે. આ સ્માર્ટફોન ની કિંમત પહેલા રૂ.૧૩,૯૯૯ હતી જે હવે રૂ.૧૧,૯૯૯ થઈ ગઈ છે.


Realme 6i ના આ સ્માર્ટફોનમાં 6 GB + 128 GB RAM, 6.5 ઇંચની HD ડિસ્પ્લે, 48+8+2 મેગાપિકસલ કેમેરા તેમજ 16 મેગાપિકસલ સેલ્ફી કેમેરા છે. આ ફોનમાં ઓકટા કોર મીડિયા ટેક હેલીઓ જી 90 પ્રોસેસર છે.